SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ આપી પ્રધાને રાજાને વાત કહી એટલે કુંવરને લાવ્યેા. કુમારે લોક સમક્ષ પ્રકટ વાત કરી કે:-પહેલાં તેણીએ કણેપર હાથ મૂક્યા એ પરથી એમ બતાવ્યું કે પોતે કનેજાનેાજ રાજાની પુત્રી છે; મેં ધન છતાવી જણાવ્યું કે હું ધનદત્તશાહના પુત્ર છું. તેણીએ પાછે હાથ દેખાડયા-એના ભાવાર્થ એ કે મને હાથમાં લઇ પકડા; ત્યારે હું નીચું જોઇ રહ્યા એટલે કે તું પરસ્ત્રી છે અને પરસ્ત્રી રમણ તે અધેગતિનું મૂળ છે. તેથી હું લાચાર છું. આથી તેણીએ હાથમાં વીણા સીધી-એટલે ( વીણાધારી સરસ્વતી બળકુમારી છે તેવી રીતે) પાતે બળકુમારી છે. આમ સંદેહ મારે! દૂર થયે! કે મેં માથે હાથ મૂકી તે છે. માથે ચડાવ્યા. તેણીએ ડાખી જંધા બતાવી એટલે કે તે હું તારી આગળ જાંય ઉઘાડું તે રખેને મીરે વાત બય એવી ભીતિ હે છે. આ ભય ટાલા ને એ ખભા તાતી સંકેત કર્યો કે મારા ખેત ૧૯૭ ( માતા–પિતા પક્ષ એટલે મારાળ તેમજ પિતાનું કુળ ) સુલીન છે એટલે કે તેમ અનેજ નહિ એની ખાત્રી આપી. પછી તેણીએ ક્રુષ્ણ દડા સુધીને નાંખી દીધા એટલે પુષ્પ સંધ્યા પછી નિર્માલ્ય થાય છે તે પ્રમાણે તું ભાખીશ તે તે નિર્માણ થશે; ત્યારે મેં પછેડ ૉ. ચીરીને બતાવ્યું કે મને ઉભે!તે ઉભા ચીરી નાંખશે તાપણુ પ્રાણાંતે પણ કહેનાર નથી. તેણી હામું જોઇ થૂક એટલે કે થૂક્યું એટલે તે ચૂક અમૃત થનાર નથી એટલે વખત છે કે વાત કહી ઘે! તે પછી ન કહી વાત થનાર નથી. એટલે મેં સાપારી રેડવી બતાવ્યું કે મતે સેપારી માફક રેડવી મારી નાંખશે–મારૂં શિર જશે તે પણ હું કહીશું નહિ. આમ સમસ્યાના અર્થ જાણ્યા પછી કુમાર પર રાજાએ પ્રહાર કર્યાં હતા તે વખતે તે સુંદરીએ કરેલા એ સંકેતના અર્ય પૂછ્યા. કુમારે કર્યું, પહેલેા સંકેત સાકરવાળા દૂધના ચેાળામાં રાખ નાંખી તેન ઉકરડે નાંખ્યા તેના અર્થ એ કે આપણા બંનેને સ્નેહ દૂધ સાકર સમાન અભિન્ન છે, તે કાઇ જાણુશે તે રાખ સમાન થશે અને તેની ગતિ ઉકરડે નાંખવા જેવી થશે. ખીજો સંકેત નામે સાનૈયા અને એ મેાતી એક હાથમાં અને બીજા હાથમાં અગ્નિથી એ જશુાવ્યું કે · સેાનૈયા જેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy