________________
હાંગી નર્મપ્રહાર કરી મારી નાંખશે” એવું કહી ધમકાવ્ય. માર આ પણ કુંવર તેને તેજ રહ્યા. એટલે રાજા તેને એક હાથમાં પકી પિતે ઘેડા પર બેસી નગર બહાર લઈ જવા ચાલ્યો. લોકમાં હાહાર થશે. ફરી હડતાલ પડી. શેઠ, સગા સંબંધીને શોકને પાર રહે નહિ. રાજા પાસે મહાજન જતાં રાજાએ માન્યું નહિ અને જયાં કુંવરીને આવાસ હતું ત્યાં રૂપચંદને લઈ ગયા. રાજકુંવરી અને તેની દાસી આ જોઈ રહ્યા. હિંમત રાખી કુમારને માર પડતે નિરખ. કુંવરીએ દાસીને કહ્યું કે સાકરવાળા દુધથી ભરેલા કાળા કુંવર સામે રાખી તેને પછી મુંગા મુંગા ઉકરડે નાખી દે. તે પ્રમાણે દાસ કરી આવી. રાજાએ જોયું એટલે કુંવરને કહ્યું કે હવે જો તું અનાજ અર્થ કહે તે છેડી મૂકે કુંવરે જણાવ્યું “આટલી બધી સભા છે છત્ત, કોઈને નથી પૂછતા ને મને શાને પૂછે છે? હું જે જાણો.
છે તે આટલો માર ખાઉં? અગાઉથી જ કહી દઉંને?’ વાત હદે ચી, દાસી શ્રીમતિ પિતાની બાઈને હવે કહે છે “કે વગર મતને. શું કામ માર આ પુરૂષને ખવરાવો છે?—ત્યારે સિભાગ્ય સુંદરી દાસીને કહ્યું કે “જમણા હાથમાં એક સેના ને બે મુક્તાફળ રાખી ને બહાથમાં અગ્નિ રાખી બહાર જઈ કુમારને બતાવ. આ પ્રમાણે દાસીએ કહ્યું કે રાજાએ જણાવ્યું કે આ વળી શું કર્યું? એટલું જ કહી દે તે બધું માફ કરું. અણસમ શું કહેવાય?-એમ કુમારે જવાબ આએ કે રાજા અતિ કોપાયમાન થયે. સૂળી પાવી પિતે અંતઃપુરમાં ગયે; પણ કુમાર એકને બે ન થયા. પ્રેમની કસોટીની હદ છેલી આવી પહોંચી તે પણ એકરૂપતા કુમારે રાખી.
લકમાં હાહાકાર થયે–પિતા ભાઈ સ્ત્રીઓ વગેરે અત્યંત શેમાં ડ્રખ્યા-નિશ્રેતન થયા. આખરે મહાજન વગેરેએ સંપ કરી પ્રજાને પાસે જઈ રાજાને સમજાવવા કહ્યું. પ્રધાને રાજાને વિનાદ બળને મારી ન નખાવવા વિનતિ કરી–રાજાને જે જાણવાની ઈચ્છા હશે તે જે તે જીવતો હશે તે એને એ કહેશે. પ્રધાને તે બાબતને જામીન થઈ રાજા પાસેથીરૂપચંદને છોડવાની આજ્ઞા મેળવી મુકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org