SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ સેાની મ., ડીઆ મ, વડીઆર મ., ઝવેરી મ., ગાંધી મ., સૂતરીઆ ઞ. એવા પ્રકાર પાડી તે દરેકમાંના વાણીઆનાં નામ કવિ આપે છે તે જરા જાણવા જેવા છે કે તે પરથી સમજી શકાય કે કવિ. સમયમાં કેવાં નામ પડતાં હતાં.) બધા શેઠને ત્યાં આવ્યા. પ્રધા” નની આજ્ઞા શિર ચડાવી શેઠ વિવિધ વસ્તુ ભેટ માટે લઇ રાજા પાસે ચાલવા નિકળ્યા. આગળ શેઠ, પાછળ મહાજન. શેઠના ચારે પુત્રે સાથે લેવાની આજ્ઞા હતી એટલે પાતાની દુકાને ગયા ત્યાં ત્રણ પુત્ર એઠા હતા એટલે તેમને સાથે લીધા. લાજથી ચેાથાની ગેરહાજરી માટે પ્રધાન ખાલી ન શકયા. અધા રાજસભામાં આવ્યા. મહાજન જોઇ રાજાએ આવવાનું કારણ પૂછતાં નગરશેઠ સાથે પ્રભુનાં દર્શન કરવા આવેલ છે એમ મહાજનનું કહેવું થતાં તેને પાન ખીડાં દઈ રવાના કર્યું. પછી રાજાએ ધંધા, લક્ષ્મી, કુટુંબ પરિવાર વગેરેની પૂછા શેઠને કરી અને છેવટે ચેાથે પુત્ર કર્યાં છે? તે અતિ સ્વરૂપવાન છે તા પાતાને જોવાની હોંશ છે માટે ખેલાવે એમ રાજાએ મંત્રીને આજ્ઞા કરી. ઉંઘમાંથી ઉડી રૂપચંદ કુમાર આખરે રાજા આગળ આવ્યા એટલે શેઠને રજા આપી. શે. તે મહાજન સ્વસ્થાને ગયા. રાજા પ્રથમ રૂપચંદપ્રતિ મિત્ર તરીકે અત્યંત વ્હાલ બતાવી અંતઃપુરમાં લઇ ગયે. રસેાઈ મજાની જમાડી પેાતાના વિશ્વાસમાં શેકાતે પ્રયત્ન કર્યાં. પછી તેને સવાલ કર્યાં કે:-જેને ઘેર તમે એકાંતે ગય. તે કાણુ હતી? તેણે કરેલી બધી સમસ્યાએ " નન્તી એક દોષ સે। હરે' એવું વિચારી તેમ નથી એ અથંતુ જણાવ્યું કે:-~~ શું ભાવાર્થં છે ? પુનારે પતે તે અર્થ કરી શકે · અમે હિંગતેલ વાણિયા, એછા વણિકતા પ્રાણીઓ કરી વિવિધ પરિના વ્યાપાર, જૂહા સાચા લવી અપાર, એણી પર ઘરના નિર્વાહ કરે, તેા તેહને એકમ સાંભરે ? નૃપે મિત્ર થઇ અસત્ય ન ખેાલવા જણાવ્યું. શામદામ ભેદથી ભૂપાળે વાત કઢાવા અનેક ઉપાય કર્યા પણ ' સસાકા તીન પાંઉં', એની પેઠે કુંવરની ના તે નાજ રહી. દંડભેદના ઉપાયમાં : ઉંધે માથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy