SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સમયસુંદર કૃત સ. ૧૯૮૬ શત્રુંજય તીથૅરાસ જિનહર્ષ કૃત સં. ૧૭૫૫ વગેરે છે. તા. ૩૦-૪-૧૮ માહનલાલ ૬૦ દેશાઇ x x * હવે કવિના રૂપચંદ કુમાર રાસમાં શું વસ્તુ ( Plot ) છે તેની કથા માંડીએ તે પહેલાં જરા મનને આનંદ આપવા કવિ, કથા અને શ્વેતા સબંધે થોડાં વચના અત્ર મૂકીએ છીએ. વિ.. રિજનને શાના સંસાર, ખરી વાતમાં શાના ખાર, કહ્યું કથે તે શાનેા કવિ, શીખી વાત તે શાની નવી ? કવિ સાચા, ભાળા જન ભાટ, વાળંદ વેશ્યા તે કૃત્રિમ ઠાઠ, એટલાં વાનાં માને જેહ, મૂરખના મહિપતિ કહિયે તેઙ. વેદપઠન કવિચાતુરી, સઘળી વાત છે સહેલ, કામદહન મનવશંકરજી, ગગનચઢણુ મુશ્કેલ. છાની ન રહે વાતા જે નવી, છાના ન રહે કહેવાયા વિ. રીઝે કવિતા કરતા કિવ, રીઝે વાત સુણતાં નથી.શામળ કથા. ताः कथास्तानि गीतानि तानि शास्त्राणि नर्म्म तत् । कुर्वन्ति सुहृदस्तस्य दीप्यते येन मन्मथः ॥ -ગમ શ્રાતા. જો શ્રાતાજન મડળી, વક્તા સન્મુખ દત્ત. ચંદ્ર થકી અમૃત ઝરે, કૈરવ વન પ્રત્યક્ષ. મૂરખ શ્રાતા આગળે, વક્તાના ઉપદેશ, પાઠક વચન સુણી કરે, વૃથા ચિત્તમાં કલેશઅધા આગે આરસી, કર્ણે બધિર પુર ગાન, મૂરખ આગળ રસ કથા, એ ત્રણે એકજ તાન. જિમ નારી સેાળે શૃંગાર, આગળ વિફળ અશ્વ ભર્તાર, તે ભણી તુમે ચતુર છે. સહુ, જાણુ પ્રતે શું કહિયે બહુ ? નિદ્રા વિકથા છાંડિ દૂર, છક ચિત્તે સહુ આણુ પૂર, રૂપચંદ સુકથા કલ્લેાલ, સાંભળજો સહુ કરી નિરાળ વીરવિજય. —નયસુંદર Jain Education International .. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy