SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નિજાતિના ય રતનાની છે માથાને રે વાર તુને નાથવાના રૂપચંદ કુમાર રાસને સાર, ખંડ ૧–સમૃદ્ધિવાન માલવદેશ પ્રસિદ્ધ છે. આના સંબંધમાં કંઈક જણાવીએ તે આ દેશ અતિ પ્રાચીન છે. મહાવીર સ્વામીના સમયમાં ઉજજયનીમાં ચંડકત રાજા રાજ્ય કરતા હતા. અશોક પછી સંપતિ રાજા થયો. વિક્રમાદિત્યના સમયમાં અવતિ યા ઉજજૈન તેની રાજધાની હતી. પછી બે રાજધાની થઈ–માંડુ અને ઉજજૈન. કઈ રાજા માંડુમાં તે કોઈ અવન્તિકા-ઉજૈનમાં રહેતે. અશોક પછી ગુપ્ત રાજા થયા. તેના વંશનું રાજ્ય ઈ. સ. ૪૦૮ સુધી રહ્યું, પછી દૂણ જાતિએ ત્યાં રાજ્ય કર્યું. ત્યાર પછી કનૈોજના રાજા હર્ષવર્ધ્વનનું રાજ્ય થયું. આ સમય સુધીમાં બાધર્મનું જોર ભારતમાં ઘણું હતું. તદનન્તર ભાલવામાં પરમાર રાજાઓના રાજ્યને પ્રારંભ થયે. તેમાં મુંજ, ભેજ આદિ મેટા મોટા પ્રતાપી રાજા થયા. યશોવર્માના સમયને એક સંસ્કૃત શિલાલેખ એક મસીદમાંથી મળી આવ્યો છે. તેમાં જણાવ્યા પ્રમાણે અણહિલ્લ પટ્ટણના રાજા સિંહે ચડાઈ કરી તેને હરાવ્યો અને માલવાપર પિતાને અધિકાર કર્યો. માલવામાં પરમારવંશનું રાજ્ય ૧૩૦૦ ઈ. સ. સુધી રહ્યું. હમણાં પણ માલવામાં કોઈ જગાએ પરમારનું રાજ્ય છે. પરમાર પછી અલ્લાઉદીન ખીલજીએ માલવા જીત્યું. ત્યારપછી મુસલમાન સૂબેદાર સ્વતંત્ર થયા અને સન ૧૪૦૧ થી સન ૧૫૬૯ સુધી રાજ્ય કર્યું, તેમાં નાસિરૂદીન અને દિલાવરખાં ગોરી વધારે પ્રસિદ્ધ થઈ ગયા. બહાદુરશાહ નામના ગુજરાતના સુલતાને કેટલાક દિવસ સુધી માલવાપર રાજ્ય કર્યું. ત્યાર પછી શેરશાહ આવે, ને તે પછી અકબરના હાથમાં માલવા આવ્યું. આરંગજેબના સમયમાં જયપુરના રાજાઓને આધીન હતું. થોડો વખત નિજામને પણ ત્યાં અધિકાર રહ્યા. ૧૭૫૦ સનમાં બાલાજી બાજીરાવ પેશવાને દીલ્લીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy