SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વળી જૈન ગ્રંથાવળામાં ૧ દમયંતી ચરિત્ર, ૨ દમયંતી ચંપૃવૃત્તિ-- ૧૦૦૦ –પ્રબોધ માણિજ્યકત, ૩દમયંતી ચંપૂવૃત્તિ–૮૮૦૦-જયસામસૂરિ શિષ્ય ગુણવિજયગણિ કૃત [સં. ૧૫૦૦ આસપાસે ],૪ દમયંતી ચપૂટિપ્પન–૧૦૦૦ (આ પ્રબંધ માણિક્ય-જયસેમિ-ગુણવિજય શિષ્ય ચંપાલ કૃત, ૫ દમયંતી પ્રબંધ (ગા), ૬ દમયંતી પ્રબંધ (કબદ્ધ), ૭ નલકથા, ૮ નલોદય કાવ્ય-૨૫૦-વિદેવ કૃત, આ નદય ટીકા–૧૪૦૦-આદિત્યસૂરિ કૃત, ૧૦ નવવિલાસ નાટકહેમચંદ્રસૂરિશિષ્ય રામચંદ્રસૂરિ કૃત, ૧૧ નળાયન-જ્ઞાનસાગર (સં. ૧૭૨૦ આસપાસ) કૃત-આ પુસ્તકનાં નામ દષ્ટિપથે આવે છે. વળી એમ પણ એક સ્થળેથી જણાય છે કે જૈન નૈષધકાવ્ય પણ થયું છે અને તે રાજગછની વ્રજ શાખાના કટિક ગણુમાંના અભયદેવસૂરિના શિષ્ય અને અજિતસેનસૂરિના ગુરૂ જિનેશ્વરસૂરિએ (સં. ૧૦૫૦ લગભગ) રહ્યું છે. ગૂર્જર જૈન કવિઓ પૈકી સમયસુંદર અને મેઘરાજે નયસુંદર પછી નલદમયંતીપર રાસ રચ્યા છે ખરા, પણ સાથે કહેવાનું કે એક કવિ નામે ફષિવર્ધને નયસુંદરી પહેલાં સં. ૧૫૧૨ - ડમાં નલદવદતી રાસ બનાવ્યા છે. વિશેષમાં હર્ષરને કરેલે રાસ પણ નોંધાય છે. જૈનેતર કથાઓ પૈકીનું મૂળ મહાભારતના એક પર્વમાં હેવા ઉપરાંત હર્ષના નિષધમાં નળનું ચરિત્ર પ્રસિદ્ધ છે. નૈષધ કાવ્યપર જૈનાચાર્ય જિનરાજે “જિનરાજી ટીકા કરી છે ગૂર્જર ભાષામાં કવિવર્ય પ્રેમાનંદ અને ભાલણ કવિએ પદ્યબદ્ધ લાખ્યાન બનાવેલાં પ્રસિદ્ધ છે. રલિઝ કોર્ટ પાસે ) મુંબઈ ૨૫ અકબર ૧૮૧૭. I વિનીત મોહનલાલ દલીચંદ શાઈ બી. એ, એ૯ એ. બી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy