SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ તેણે દૃશ સગવાળા પાર્શ્વનાથ ચરિત્ર નામના ગ્રંથ વકૂપક ( હાલનું દીવબંદર )માં સંવત્ ૧૨૭૬ માં દિવાલીએ સંપૂર્ણ કર્યાં છે અને તેની પ્રશસ્તિમાં પેાતાની પરંપરા નીચે પ્રમાણે આપી છેઃ કાટિકગણુની વજ્રશાખા ( કે જે વરના નામ પરથી ઉર્દૂભવી છે. ) ના રાજગમાં આધ પ્રદ્યુમ્નસૂરિ થયા. તે પ્રખર વાદી હતા અને તેમણે એક રાજાની સમક્ષ દિગંબરેશને વાદમાં હરાવ્યા હતા. તેના પટ્ટધર તાર્કિક શ્વેતામ્બર ગ્રામણી અભયદેવસૂરિ હતા કે જેણે વાદમહાર્ણવ નામના મહાન ગ્રંથ રચ્ચેા છે. તેના શિષ્ય ધારાધીશ પ્રખ્યાત મુજ રાજાની સમક્ષ વાદીને જીતનાર જિનેશ્વરસૂરિ, (ધનેશ્વરસૂરિ-પડિત હરગાવિન્દદાસ જણાવે છે. સુરસુંદરી રિયમ પ્ર. પૃ. ૬) તેના અજિતસેનસૂરિ, તેના તાર્કિક વર્લ્ડમાનસર, તેના સિદ્ધાંતપટુ શીલભદ્ર, તેના પટ્ટે કવિ ભરતેશ્વરસૂર, તેના પટ્ટે બૈરસ્વામી કે જે જ્યેાતિઃ શાસ્ત્રમાં કુશલ હતા તે થયા. તેમના તાર્કિક મિચદ્રસૂરિ થયા અને તેના સાગરે ( સાગરચંદ્ર ) થયા અને તેમના શિષ્ય આના કર્તા શ્રી માણિક્યચંદ્રસૂરિ થયા. આ પાર્શ્વનાથ ચરિત્ર કેવી રીતે રચવામાં આવ્યું તેના સબધમાં આગળ ચાલતા એ જાય છે કે ભિન્નમાલ વČશમાં (શ્રીમાલ વશમાં) મહિલના પુત્ર વીર અને તેને પુત્ર વર્ધમાન થયા કે જે રાજા કુમારપાલ અને અજયપાલ રાજાની સભામાં ભૂષણુરૂપ હતા. તેને પેાતાની માર્ટૂનામની પત્નિથી ત્રણ પુત્રા નામે ત્રિભુવનપાલ, મહુ અને દેહડ થયા હતા. આમાંના દેવડના પુત્ર પહુણ સુકવિ હતા. એક વખત દેહડ પાતાના ઉક્ત કવિ પત્તુણુ પુત્રને સાથે લઇ માણિકયચંદ્ર સૂરિ પાસે જઈ કહેવા લાગ્યા કે “ આપની ગુરૂ પરંપરામાં જે પૂર્વજ પ્રદ્યુમ્નસૂરિએ ચેારાશી વાદીને જીત્યા, અને તેના શિષ્ય જે અભયદેવસૂરિ તેમણે વાદ મહાર્ણવ નામને તર્કના ગ્રંથ રચ્યા છે તેઓના આમ્નાયમાં રહી આપે પણુ સગ્રંથ રચવામાં સ્વશક્તિ સ્કુરાવી પરાપકાર કરવા ધટે છે”આ પ્રાર્થનાથી વશ થઇ માણિચંદ્રે પાર્શ્વનાથ ચરિત્ર ગ્રંથ સં. ૧૨૭૬ માં ( રસÑ રવિ સંખ્યામાં સમામાં દીપપર્વણ) રચ્યા. (પીટર્સન ત્રીજો રીપોર્ટ, પૃ. ૧૫૭) et Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy