SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાગ્યે મૂલગ્રંથ નામે નલાયન અથવા કુબેરપુરાણની પ્રશસ્તિ પીટર્સનના ત્રીજા રિપેર્ટના પૃ. ૩૫૭મે પ્રસિદ્ધ થયેલી છે, તેથી તે ગ્રંથ અલભ્ય નથી એમ સિદ્ધ થાય છે. તેમાં કવિ વીતરાગ, ભારતી, વાધ્રપંચનું જયમંગલ ઈચ્છી કુબેરને જણાવી નૈષધની આ પ્રમાણે स्तुति रे छ:-- सुस्निग्धे नवदुग्ध मुग्ध मधुरैः शुभैर्यशोभिर्जगद्यश्चके कलिकाल कल्मषमपी विक्षेपिभिनिर्मलं ॥ स श्रीमानलकापते भगवतः पूर्वावतार: कृतः। नित्यं मंगल मातनोतु भवतां राजा नलो नैषधः ॥ मध्ये धर्मस्य शांतेश्च चतुर्थ च तथारके। वीरसेन सुतो राजा नलो राज्यमपालयत् ॥ છેવટે દશ સ્કંધ અને શત સર્ગવા તે ગ્રંથ પૂર્ણ કરતાં જ वे छे :पतत्किमप्य नवमं नवमंगलांक, साहित्यसार विदुषा कविना कृतं यत् । तस्यायं कर्ण नलिनस्य नलायनस्य, स्कंधो जगाम दशमः शमसंभृतोयं ॥ उत्पत्ति दौत्यचर विड्वर शील शूचा। संयोग राज्यभव निर्वहणाभिधेयाः ॥ स्कंधा भवंति दश यस्य नलायनस्य । पूर्ण तदेतदधुना धनदप्रसादात् ॥ -शतसगै नलायनं समाप्तं सर्वग्रंथसंख्या ॥ ४७२४ આ ગ્રંથ સાંભળવા પ્રમાણે કોઈ મુનિ સંશોધન કરી પ્રકટ કરે છે. તેમ થયે સાહિત્યમાં એક સારા ગ્રંથની વૃદ્ધિ થશે અને આ રાસની ભાષાંતર તરીકેની કિંમત આંકવામાં આવશ્યક નિવડશે. આમાં મૂલ કર્તાની પ્રશસ્તિ નથી તેથી તેમના બીજા ગ્રંથેની પ્રશસ્તિ પરથી આ માણિકય ચંદ્રસૂરિને પરિચય આપણે મેળવીશું. મૂળ ગ્રંથકાર માણિકયચંદ્ર સૂરિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy