________________
૫૮
છે, એમ, પાટણવાળી પ્રતિ મળ્યા બાદ અને તે પૂર્વે અમને જણાયું છે. કર્તાની સ્વલિખિત પ્રત ઘણું ખડે છપાઈ ગયા બાદ આવી તેથી શબ્દ અને પાઠોની અશુદ્ધિ રહેવા પામી છે, અને અમને તેથી બરાબર સુધારવા માટે સન્તોષ થયું નથી. શુદ્ધ પ્રતિની પ્રાપ્તિ વિના અશુદ્ધિ દે રહેવા પામે એ સ્વાભાવિક છે.”
( ૨ ) આ ગ્રન્થમાલામાં અગાઉ પ્રકટ થયેલાં મિક્તિકો સંબંધ અમારી કરેલી સૂચનાઓ આમાં પણ અમલમાં મૂકવામાં નથી આવી જાણું દિલગીર છીએ.
અનુક્રમણિકા, શબ્દાર્થ કેપ, ઢાળ અને દેશની અનુક્રમણિકા વિગેરે આપ્યાં હત તે ગ્રન્થનું મહત્ત્વ યથાગ્ય જળવાત.
( ૩ ) વિષયવાર મથાળાં પાડવામાં આવ્યાં હત અને તે દરેક ખંડમાં મુક્વામાં આવ્યાં હત તે વાંચકને લાભ થાત.
કર્તા શ્રીજિનહર્ષના હસ્તાક્ષરને ફેટ મુકવામાં આવ્યો છે તેથી તેને પ્રકાશકને મુબારકબાદી આપીએ છીએ.
પ્રસ્તાવનામાં જે કર્તાની કૃતિઓ જણાવી છે તેમાં વિદ્યાવિલાસ રાજાને રાસ સં. ૧૭૬૦ આસપાસ રચાયેલો જણાવી ઉમેરેલે છે પણ જણાવવાનું કે તે રાસ પંદરમાં સૈકામાં થયેલ ખરતરગચ્છીય જિનહર્ષ સં. ૧૫૧૧ માં રચેલ છે. તેની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે
વાચક ગુણવર્ધન સુખબાયા, શીસેકગણું સુપસાયા
એમ જિનહર્ષ ગુણ ગાયા, આટલું જણાવી ગ્રન્થમાલાને વિજય ઈચ્છીએ છીએ.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરડ, મુંબાઈ.
પુ. ૧૨, અંક ૭, પેજ ૨૧૭.
વીરાત ૨૪૪૨ અશાક, જુલાઈ ૧૯૧૬. ૨ આ ભાગ સમાચકારેજ આવી રીતે ટપકાંઓથી પૂરે છે. પ્ર. કર્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org