SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ This fourth book in the series of Old Jain Gujrati Literature contains the Shatrunjaya Mâhâtmya of Shriman Jinaharsha, and is edited by a well known Jain Suri, Shri Buddhisâgar Suri. It is a Rasa, and is written in the last century. The introduction is both entertaining and informing. The Modern Review, September 1916. Vol. XIX, No. 3 P. 314. ( ૩૧ ) શત્રુજ્યમાહાત્મ્ય ( આનંદ કા. મ. મા. ૪ યુ. ):સંશાધા બુદ્ધિસાગરસૂરિ અને પ્રકાશક શેઠ. દે. લા. જૈન પુસ્તકોદ્ધાર ક્રૂડ માટે નગીનભાઇ ઘેલાભાઈ ઝવેરી, ઝવેરી બજાર મુખાઈ. ચીકણા કાગળ, પાકી બાઈન્ડીંગ, પૃ. ૬૮૦ અને કિ, માત્ર ખારજ આના. આ શત્રુંજયરાસની વિશેષ સમાક્ષેાચના અવકાશે પ્રકટ કરવામાં આવશે. Jain Education International દિગંબર જૈનમાસિક, સુરત. વર્ષ ૯ મું, અંક ૧૨ મે વીર સેં. ૨૪૪૨, આશ્વિન માસ. (૩૨) આનંદકાવ્યમહેાદધિ—માક્તિક ૪ છું. ( સંશાધક શ્રી. બુદ્ધિસાગરસૂરિ સંગ્રાહક જીવણુચંદ સાકરચંદ ઝવેરી. પ્ર. શેઠ. દે. લા. જૈન પુ. ફંડ. સુરત જૈન પ્રિન્ટીંગ પ્રેસ, પૃ. ૬૬+૮૦ મૂલ્ય બાર આના. ) આની અંદર ખરતરગચ્છીય જિનહષઁગણુિના શ્રીશત્રુંજયતીર્થરાસ આખા મૂકવામાં આવ્યા છે. પ્રસ્તાવનામાં શત્રુજ્યમાહાત્મ્ય લખનાર ધનેશ્વરસૂરિના સમય અને તે કાળને ઇતિહાસ રસ પડે તેવા આપ્યા છે. આજ માહાત્મ્ય પરથી ગૂજરાતી કૃતિ અનુવાદિત થઈ છે. જિન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy