SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ કલ્પસત્રની વાંચના કયારે શરૂ થઈ, આગમે કયારે લખાયા, બૈદ્ધ અને જેને વચ્ચે કે સંબંધ હતા, વલ્લભીને નાશ કેમ થયો, શીશોદીયાવંશની સ્થાપના કેમ થઈ વિક્રમરાજા ક્યારે થયે વગેરે બાબત ઉપર ઘણું ઉપયોગી ચર્ચા ચલાવી છે, અને શત્રુંજયના ઉદ્ધાર, સિદ્ધાચળના ૧૦૮ નામે, યતિ અને ગુરૂ, સંધ અને સંઘપતિ, અને છનહર્ષ નામના બીજા કેટલાક વિદ્વાને વગેરે વિષય ઉપર ઘણું ધ્યાન ખેચનારું વિવેચન કર્યું જણાય છે. એ પછી “શત્રુંજય” રાસ આવે છે, જે લગભગ ૭૦૦ પાનાં રેકે છે. એ રાસ પ્રાચીન ગુજરાતી અને જૈન સાહિત્ય સંબંધમાં ઉપયેગી જણાય છે, અને જેને કે જેઓ શત્રુંજયને એક મેટા તીર્થ તરીકે ગણે છે, તેમને માટે તે ખાસ ઉપયેગી માલમ પડે છે. કપડાની પાકી બાંધણુના આશરે ૭૦૦ થી વધુ પાનાના આ પુસ્તકની કિંમત માત્ર બાર આનાજ રાખવામાં આવી છે, તે જોતાં એ પુસ્તક ઘણું સસ્તું કહી શકાય. અત્યાર સુધીમાં શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ તરફથી આવા પ્રાચીન જૈન કાવ્યના આશરે ૨૨૦૦ પાનાના પુસ્તક ચાર મૈતિકના રૂપમાં બહાર પડી ચૂકયાં છે, અને બીજા આશરે પણ પુસ્તકો એવાજ રૂપમાં બહાર પાડવા જેટલું સાહિત્ય તેના સંગ્રહકર્તા જવેરી જીવણચંદ સાકરચંદ પાસે છે તે જોતાં ગુજરાતી ભાષાના સાક્ષરોએ આ સાહિત્ય તરફ ધ્યાન આપવું ઘટે છે. સાંજવર્તમાન પત્ર, મુંબઈ. પુ. ૧૫. અંક તા. ૨૩-ઓગસ્ટ ૧૮૧૬. ( ૩૦ ) Shri Anand Kavya Mahodadhi, Pearl IV, Published by Naginbhai Ghelabhai Jhaveri, Printed at the Surat Jain Printing Press, Cloth Cover, PP. 680. Price Re. ૦–12–(1915). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy