________________
૪૫૩
(૨૮). શ્રી આનંદકાવ્યમહેદધિ (પ્રાચીન જૈન કાવ્ય સંગ્રહ) મક્લિક ૪ થુ–સંશોધક શ્રીબુદ્ધિસાગરસૂરિ, સંગ્રાહક જીવણચંદ સાકરચંદ ઝવેરી, કિંમત ૦–૧૨–૦ ૫૪ ૬૮૦.
આ કાવ્યમાળાનું ચોથું પુસ્તક હવે બહાર પડયું છે, અને તે જ સાથે શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકહાર ફડને રીપેટે પણ પ્રકટ કરવામાં આવ્યો છે. આટલી ટુંકી કિંમતે આવાં દળદાર પાકાં પુઠાનાં પુસ્તક આપવા માટે આ ફંડના મૂળ સ્થાપકને તેમજ હેની વ્યવસ્થા કરનાર x ઝવેરીને આપણે આભાર માને ઘટે છે.
નવજીવન અને સત્યમાસિક, મુંબઈ
ઑગસ્ટ ૧૮૧૬, પૃ. ૨ જું, અંક ૨ જે.
(૨૯ ). શ્રીમાન છનહર્ષપણુત શત્રુજ્યમાહાભ્ય.
શ્રીમાન જીનહર્ષપ્રણીત શત્રુંજયમાહા” નામનું પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યનું પુસ્તક, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ તરફથી અમને અવકનાર્થે આવ્યું છે તે અમે આભાર સાથે સ્વીકારીએ છીએ. એ ફંડ તરફથી અત્યારસુધીમાં આશરે ૩૦ પુસ્તકો પ્રગટ થયાં છે જેમાં આ છેલું છે, જ્યારે પ્રાચીન જૈન કાવ્ય સંગ્રહ તરફથી આનંદકાવ્યમહોદધિ નામે પ્રગટ થતાં પુસ્તકમાં આ ચેાથે ભક્તિક છે. આ પુસ્તકનું વિધાન જૈન મુનિરાજ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વેગનષ્ટ શ્રીબુદ્ધિસાગરસૂરિએ સંશોધન કર્યું છે જ્યારે તેને સંગ્રાહક તરીકે ઉપર જણાવેલા ફંડના એક ત્રસ્ટી x જીવણચંદ સાકરચંદ જવેરીએ ઘણું મહેનત લીધેલી જણાય છે. શ્રીઆનંદકાવ્યમહોદધિના અગાઉ ત્રણ મક્તિકો પ્રગટ થયા હતા અને તેમાં જુદા જુદા રાસ પ્રગટ થઈ ચુક્યા છે, જ્યારે આ ચોથા મૌક્તિકમાં શત્રુંજયમાહાસ્યને રાસ આપવામાં આવેલ છે. આ પુસ્તકમાં જે “મુખબધે”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org