SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર તે ધન્યવાદને પાત્ર છે. ગ્રંથ લગભગ પચાસ ફાર્મના ઉંચા કાગળ તે પાકા ખાઈન્ડીંગથી તૈયાર કરવા પછી તેની કિમત તદ્દન નજીવી રાખી છે. શે. દેવચંદ લાલભાઇના સ્મરણાર્થે તેમના વારસેાએ શ. એકલાખ જેટલું નાદર ફંડ પ્રાચીન જૈન સાહિત્યના ઉદ્દાર અર્થે કાઢી આપી ટ્રસ્ટને સોંપવાની ઉદારતા જેટલી ઉપકારક અને પ્રશંસાને પાત્ર છે તે સાથે તે કુંડમાંથી નિયમીત આ ૩૦ મેા ગ્રંથ પ્રગટ કરવા અને તેને તદ્દન પડતર કીમતે ફેલાવવા માટે ટ્રસ્ટીઓની ખંત પણ ઓછી માનને પાત્ર નથી. આપણા જૈન સાહિત્ય પ્રસારકનું કાર્ય કરવાના અને તે નામે હજારાની મુડી ધરાવનારાં ખાતાંઓના વ્યવસ્થાપકા આ ક્ડની કાર્યસેવાને ખાસ અભ્યાસ કરશે તે! આપણે કીમતી સાહિત્યને વધારે છુટથી ફેલાવા થએલ જોઇ શકીશું. ( ૨૭ ) જીવણચંદ સાકરચંદ ઝવેરી × જૈનપત્ર, ભાવનગર. તા. ૩૦ મી જુલાઇ સને ૧૯૧૬, પુસ્તક ૧૪ મું, અંક ૩૧ મા, પૈજ ૬૦૫. X Jain Education International અમદાવાદ, તા. ૨૬-૭-૧૬. × X શ્રીશત્રુંજયરાસાવાળું માક્તિક મુનિમહારાજ બુદ્ધિસાગરજીના પાસેથી મેં સહેજ જોયું હતું. એ એક રાસાનૂ” પુસ્તક પણ કદમાં બહુ મોટું છે. એમાં અસલ પ્રતના એક પૃષ્ઠની પ્રતિકૃતિ તમે આપી છે, તે બહુ સારૂં કર્યું છે. X × સુઈ. X × X લે. ક કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. For.Private & Personal Use Only x www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy