SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૬). નળદમયંતીરાસ, તીર્થાટકલ્યાણકારક ઉત્સવ એક દિન્ન, પ્રિયા સાથિ તેડી રાજ, તીરથ સોઈ “તમે હર જિહાં, જિનવર વંદનિ આવ્યુ તિહાં. ૧૩૦ દેખિ સે વિહાર દંપતિ, ચરણિ ચાર ચાલ્યા મહાસતી, પ્રથમ દેઈ પ્રદખ્યણા ત્રણ, પરમેશ્વર પૂજ્યા થિરમત્રિ. ૧૩૧ સાલંકાર કવિત ઉચ્ચરી, શ્રીભગવંતતણ સ્તુતિ કરી, પછે પ્રણમ્યા મહત્રાષિના પાય, વાસર અષ્ટ રહિયા તિહાં રાય.૧૩૨ વળતા નિજપુર ભણું સાચરિયા, પવનિ પથિ આકુલા કરિયા, થયું નક્ત વ્યાપિઉ અંધકાર, તિહાં ભાથું ખંધા વાર. ૧૩૩ એતલિ "મધુકર કુલ ઝંકાર, સુવણિ કણિ રાજા તેણિ વારિક તે કૌતુક જેવાનિ કામિ, ભમી બેલાવી તેણિ હાનિં. ૧૩૪ પ્રિયે યવનિકા બાહિરિ આવી, ભાલ-તિલક ઉત જણાવી પતિ-આજ્ઞા પામી સા તામ, બાહરિ પ્રગટ કરી નિજધામ ૧૩૫ साधुसमागमઅંધકાર તવ જર્જર થાય, એતલિ એક દીઠું મુનિરાય; ધરી ધ્યાન પ્રતિમાંહિં રહિયુ,ખુંટે ખયરતણુ જિમ દહિયુ.૧૩૬ બાવન ચંદન અર... કુણિ, મધુકર ગંધિ આવ્યા તિણિ; સાધુ-શરીર વલગી રહિયા, રાય-રાણીની દષ્ટિ થઈ. ૧૩૭ તવ આવ્યા મુનિવરને પાસિ, કરિ પ્રશંસા અતિ ઉલ્લાસી; અહે તપસ્યાધારક ધીર! મહામુનિવર મોટઉ ગંભીર! ૧૩૮ પરિચારિક પાય તિણિ ખેવી, ભમરા દુરિ કરાવે તેવી મંદિર. ૨ પ્રક“ચરણ ચારિ.”૩ આઠ દિવસ. ૪ રાત. પભમરને૬ પ્ર. “સુણી કર્ણિ” કાણે સાંભલી. સુવર્ણ મધુર અવાજવાળો. ૭ પ્રક “ખૂટુ ખિરતણુયમ દહિ?” તપવડે અંગદમનથી ખેરના ખૂંટાની જેમ સ્થિર થયેલા મુનિ દીઠા. ૮ કોઈકે. ૮ નોકર ચાકર. પ્ર. “પરિવારિકા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy