SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૬ મા. ( ૪૧૫ ). કરિ વેયાવચ મુનિવરતણુ, નિરમલ એધિ કરે આપણુ. ૧૩૯ સ્વે વૈયાવચ કરે ભૂપતિ, કરજોડી વંદે દંપતી; ૩ સખલ પરીસહુ સે'ર સંયતિ, પૂરણ ધ્યાન કરે મુનિપતિ. ૧૪૦ ધન્ય! ધન્ય! તું મહામુનિરાય ! તુઝ મુખ દીઠે પાતક જાય; પ્રગટિયું પૂરવપુણ્ય અનંત, ચરણભેટ તુમ લહી ભાંત ! ૧૪૧ સ્તુતિ ઇતિ કરતા મુનિવરપાય, વળી વળી પ્રણમે રાણીરાય; ઠામિ યથાચિત તેણિ મિસિઈ,‘ધર્મલાભ’આસીસ મુનિ ઈિ. ૧૪૨ કહિ મુનિવર સંભલિ રાજન્ન! સદા સુનિર્મલ તાહેરૂં મન્ન; ધર્મદેશના તુમે સંસીચેપ, જિમ કપૂર સમ વાસીચે. ૧૪૩ સકલ વિભવ સંપૂરણ રાજ, શ્રદ્ધા ધર્મ ચિત્ત ધર્મકાજ; પત્ની પ્રેમવતી દૃઢ નેહ, લહિયા પુણ્ડતાં ફૂલ એહ! ૧૪૪ રાજન ! દમનકમુનિવરતાણુ, સુતીર્થ્ય શ્રુતસાગર–મુનિ ભણ; સાઈ મુનિ તુમ આસીસ દિયે, ધર્મ-નિવાસ હાજો તુમ હિંચે.૧૪૫ નલનૃપ તવ પય પ્રણમી વળી, ઇતિ બેલ્યુ જોડી અલિ; ધનં જીવિત સહી માહરૂં એહ, મુનિ નિર્મમ તુમે ધરો સસ્નેહ !૧૪૬ કલિ જીત્યુ વળી પામી પ્રિયા, દેશ સકલ ‘સાહિલિ સાધીયા; તુમ દરસણ ઉલ્લટ જેતલૂં, હરિખજ પામ્યુ તવ તેટલું. ૧૪૭ ભગવન્ ! એક પૂછું સંદેહ, સવિ સાધારણ માનવદેહ; અલૈાકિક ભૂમીનિ ભાલિ, તિલક હવું તે પુણ્ય સભાલિ. ૧૪૮ દૈવી સાથિ' વિરહ જે લહિઉં, સાઇ પાપનું કારણ કહું ! અરધભરતનું પામિ રાજ, કુહુ! કુણ પુણ્યે' સરીયાં કાજ ?૧૪૯ સાધુમાષિત-પૂર્વમય ગુરૂ કહિં પુર હિમાચલ ઢામિ, તું રાજા ૧°સુક્ષ્મણ ઇતિ નામિ; ચાકરી. ૨ સહે, સહન કરે. “Áસીઈ ” હું વૈભવ. ૭ હાથ મમ્મ!” અન્યપિ મમ્મજી ૧ સ્વસ્વયં, પાતે. વૈયાવચક્કસેવા ૩ પાપ. ૪ સાધુ–મહાન જન! ૫ ૫૦ જોડીને. ૮ સુખે કરીને. ૯ કહે! ૧૦ ૫૦ २७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy