SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૬ મા. ( ૪૧૫) નિજ ગુણ સુણી ધરે મનિ લાજ, ધન્ય ! સાઈ સાથે પરકાજ ! ૧૨૬ તેહ ભણી મનથી મેહિલ વિખવાદ, એ સવિ જાણ્યુ પુણ્યપ્રસાદ; જે એકઠું સહુકો મિલિયું, વિરહદુખ સવિ' રિટેલિયું. ૧૨૭ ઇતિ કહી દૃઢ આલિંગી કરી, યુવરાજા પદવી દે ખરી; અર્ધરાજનુ આખુ ભાર, વરત્યુ સઘલિ ચશ વિસ્તાર. ઈમ ભોગવે ત્રિખંડયુ. રાજ, સારે સકલ લોર્કનાં કાજ; રાજભાર (સિરિ) દેઈ શ્રુતશીલ, ધર્મ-કર્મ સ્વે કરે સુશીલ, ૧૨૯ ૧ દુઃખ-કંકાશ. પ્ર૦ વિષાદ.” ૨ અત્રે ભટ્ટ પ્રેમાનંદે, આજના રાજકુલેને પણ વિચારવા લાયક કથન કહ્યું છે. કે જેવું આ રાસકારે પણ પહેલા પ્રસ્તાવમાં સાતે ૧૭૫-૭૬ માં કહ્યું છે. જીએ પ્રેમાનંદ કડવું ૬૪મું, “ બુદ્ધપતિ પુષ્કરને જ઼ીધો, નળે કીધાં જગ્ન અનંતજી; er ધર્મરાજ કીધું નળરાયે, વરસ સહસ્ર છત્રીસ પર્યંતજી. “ નળના રાજ્યમાં અઁધન નામે, એક પુસ્તકને બંધનજી; “ દંડ એક શ્રીપાતને હાથે, ધન્ય વીરસેન—નંદનજી ! “ કંપારવ જાતે વર્તે, પવન રહે આકાશ”; << કુળકને પારધિ મૂક્યાં, જીવતા ન કરે નાશજી. Co ભય એક તસ્કરને વરતે, કમાડને વિજોગ”; હરખ શેક સમતેલ લેખવે, ત્યાજ વિષયના ભાગજી. ચતુર્વણું તે! સરવે રી, જ્ઞાનખડ્ગ તીવ્ર ધારેજી; દેડગેહમધ્યે ખટ તસ્કર, પીડી ન શકે લગારેજી. cr <s << r શાચ ધર્મ યા તપરી, આપે તે ગુપ્ત દાનજી; હરિભક્તિ નથી તેનું નામ દરિદ્ર, જેતે ભક્તિ તે રાજાનજી. tr “ તેડુ મુએ જેની અપકીર્તિં પંડે, અકાળ મૃત્યુ ન થાયજી; r માગ્યા મેહ વરસે વસુધામાં, દૂધ ધણું કરે ગાયજી. ૧૨૮ re “ માતપિતા ગુરૂ વિપ્ર વિષ્ણુની, સેવા કરે સર્વ કાયજી; << પરિનંદા પરધન પરનારી, દૃષ્ટ નવ જોયજી, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy