SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧૪ ) નળદમયંતીરાસ. મુક્તાફલિ ભરી સેાવન થાલ, ખડું વધાવિ સધવા ખાલ; પૂરવપુણ્ય ફલિયાં સહુતણાં, ઘર ઘર ઉત્સવ વધામણાં ૧૧૬ राज्याभिषेक પ્રગઢ પાટિ મિઠુ મહારાજ, સકલ ભૂપ સેવિ નિર્વ્યાજ; અર્ધભરતમાંડુિં સુવિહાણુ, અખંડલ પરિવત્તિ આણુ. ઋતુપર્ણાદિ રાજમ‘ડલી, કરે અભિષેક રાજાનુ વળી; મણિ સિ’હાસનિ થાપી કરી,કીરતિ ત્રિણિ ભુવનિવિસ્તરી. ૧૧૮ (વિ) સહુ ભૂપપ્રતિ નલરાય, આપિ ઉચિત અનેક સુપસાય; મહાબલરાય પ્રમુખ ખેચરા, ઋતુપર્ણાદિ ભૂપ ભૂચરા. ૧૧૯ લહી બહુમાન રહિયા તસ નામિ, સહુ વિસર્જ્યો નિજનિજ ટામિ; ભુમી મેાહ ધરે સુપ્રસન્ન, રહી કેસની કેતા દિન્ન. ૧૨૦ ૧૧૭ पुष्कर युवराजपदे ૧૨૧ ખર જે જીત્યુ નલરાય, અતિ અનુસય ધરતુ મનમાંહિ; મંદિર ઠંડી જાયે ચા, નભમી તિહાં આવે તદ્દા. સંતાષી શુભવચન સાર, વચ્છ ! મ ર નિ દુઃખ અપાર; તુઝ સરિખુ ધન કિહાં મિલે, રખે રાજથી અલગુ ટલે. ૧૨૨ વિ મેદિનિમાંહિ જોઈ, વીરસેનના સુત છિ દોઈ; દમયંતી−દેવર ! વિ સુણુ, રખે વિચાગ પડે કેાતણુ. રાજ ઋદ્ધિ દેશ સાધના, સમય જે ખિમી અર્જના; અવર્ગને ખપિ આણિયે, તે તસ તણું ફળ જાણીયે. ૧૨૪ અંવર્ગ દીસે ૧° દોહિલા, આપે પુ વિચરે ૧૧સાહિલા; તેહની ઋદ્ધિ લહી સવિ ૧૨ફ્રાક, જિહાં નહીં સુખી સંબંધીલેાક!૧૨૫ ધન્ય ધન્ય ! સ્વજાતિક પાષ, પરગુણ ગ્રહિ ભાખિ નિજ દોષ; ८ ૧૨૩ ૧ મેાતીની. ૨ વિદ્યાધર રાજા. ૩ જમીનના રાજાએ. ૪ વિદાય કીધા. ૫ ૫૦ પુષ્કર.” હું ધણા પસ્તાવા. છ પ્ર૦ લિગાર.” ૮ પૃથ્વીમાં. ૯ પ્ર૦ “તે તુ સલપણું જાણીઇ.” ૧૦ દુ:ખી. ૧૧ સુખમાં. ૧૨ નકામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy