________________
પ્રસ્તાવ ૧૬ મે, (૪૧૩)
ચંત:जा जूएण धणासा, मुंडी सीसेण जाइ रुवासा; वेशा संग-पसंगा, तिनि आसा निरासा सा ! * ११२ વસંતરે ચા –
પાસા વેશ્યા અગ્નિ જલ, પઠગ ઠક્કર સોનાર, “એ દસ નહિ અપૂણા, “ખંભણ અડુઅx બિડાલ° !” ૧૧૨
(પૂર્વ ચેપાઇ.) એણપરિ નલનપ છપ્યું સર્વ, પણિ મનિ કિપિ ન આણિ ગર્વ, હવિજૂ રમવા નિશ્ચય કરે, એતા દોષ દૂતના ધરે. ૧૧૩ પુત્ર કલત્ર કર્ણ નાશિકા, સકલ હાંનિ હવે જૂથિકા, ઘતવ્યસન સરિખું નહિ અન્ય, જે પરિહરે સેઈજગિ ધન્ય ૧૧૪ स्वनगरे प्रवेशશુભ મુહુરતિ લેઈ સુવિશેષિ, રામેં કીધે નગર પરવેષિ; હરખ્યા નિષધનયરના લોક, વંછિત સકલ ફેલ્યા “અસ્તક. ૧૧૫
અનુક્રમે કશળ આવીઆરે, કુબર સાંભલી વત્ત;
અતિશય ઇર્ષ્યા ઉપની, રાજલોભ સંયુત્તરે. ૧૮ “કુબર સાહમે આવીઓ, કટક લઇને તામ; “રાજ તણો તરસ્ય ઘણે, માંડે સબળ સંગ્રામે રે. ૧૮” તથા– સુભટ સાચા પડ્યા કેટલા રણ પડયા, કઈ કાતર વળી કીહ નાઠે; પુન્યપ્રસાદ વળી નળસૃપ છતિયો, કુબર બાંધિ કરીય કાઠે
* જુગારથી ધનની આશા, મસ્તક મુંડાવવાથી રૂપની આશા, વેશ્યાના સંગથી (સારા) પ્રસંગની આશા, એ ત્રણે આશા નિરાશા નકામી જાણવી. * વહુઅ, વડનું ઝાડ (2) $બિલાડે, બિલાડી.
૧ જુગાર. ૨ નહિ રમવાને નિયમ કરે. ૩ પ્ર૦ “જે થિકા.” જે થકી, જૂ–જુગારથી. ૪ પ્ર૦ “નગર મધ્ય ગૃપ કરે પ્રવેશ.” ૫ બહુજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org