SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) નળદમયંતી રાસ. કહિ શ્રુતશીલ બધુ તમતણુ, એહનિ હતાં અપયશ ઘણ; અર્ધ દેશ એહનિ દીજીયે, રાજમૂલગુ તમે કિજીયે. ૮૧ નૃપ રિતુપર્ણ કહિ તુમ તણુ, એમ સઘલું કુત્સિત મંત્રણું જિમદીધુંતિમ લ્યુમહારાજ!તેહનું ભેદકહિયું તુમ આજ.૮૨ સકલ કામિની ગુણશાલિની, મારે પ્રિયા અ છે માલિની, ફતેહજ ગ્રામિ જિનપ્રાસાદિ, હકદિન આવિઓ અવિખેદિ. ૮૩ તેહ પ્રાસાદિ બાહર દેરી, ખેત્રપાલ-મૂરતિ તિહાં ખરી, અતિ વિકરાલ નિરીખ્યણ કરી, તવ બેલી સા મુઝ સુંદરી. ૮૪ અહે!વાહન ભક્ષણ કંકરાલ, ખેત્રપાલ બાબરી બરાલ; દેવમાંહિ ગુણના નવિ લહે, મૂલા પણ વૃખ્ય કુણ કહે. ૮૫ ઈતિ અવગુણના વચન અપાર, માલિનીએ કહિતાં તેણીવાર; ખેત્રપાલ-મૂરતિથી જાણે, પ્રગટી સિંહનાદ-સમ વાણી. ૮૯ રે! રે! તું પાપિણે કુનારી, અતિ અવગુણના કરિ ગમારિ, તુ આગામિક દિન ચઉદસે, ખેત્રપાલ તુઝ હણસે અસેં! ૮૭ ઈતિ ભય-વચન સુણી દંપતિ, ખેત્રપાલનિ કરિ વિનતી, રાખિ! રાખિ! “શરણાગત વીર! જીવિતદાન આપિ ગંભીર! ૮૯ એહનિ ચૂક પર્વ મહાદેવ! હરિ તુમારી કરયું સેવ! અતિ વિનતી ઘણી પરિ સુણી, ખેત્રપાલ-મૂરતિ તવ ભણી.૧૧ ૮૯ એહનિ તુ મેહલું જીવતી, કહુ તે કાજ કરે એકમતિ, દસ સહસ જુ આપે ચિણા, કહું તેતાં નવિ ઓછા ઘણા. ૯૦ પહિલી મુઠિ એક સુ જાણિ, બીજી દેસે મનિઆ, ત્રીજી મુઠિ ત્રણસેં કહિયા, ચઉથી મુંઠે ચારસે લહિયા. ૯૧ ૧ મુખ્ય ૨ . ૩ “હ સાથિ જિનવર પ્રાસાદિ.”૪પ્રહ “દેહિરી.” ૫.૦ “અહ્મ ભક્ષણ વાહન કંકાલ.” ૬ ગણના, ગણત્રીમાં. ૭ અવગણનાના, નિદાના. ૮ આવતી. ૮ શરણે આવેલાનું રક્ષણ કરનાર. ૧૦ બેલી. ૧૧ ચણું. ૧૨ એક સો. ૧૩ બસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy