________________
પ્રસ્તાવ ૧૬ મિ. (૪૧૧) વળી પહિલી મંઠિ સુ એક, ઈણિ પરિ દસ સહસ છેક;
પણિ ગણી ન લેવા સહી, પ્રહર વ્યારિમાં આપે રહી. ૨ જુ એટલું સકે નહી કરી, તુ તેણિ દિન એ જાણ્યે મરી, કાલક્ષેપ કાજિ મતિ ધરિઉં, તુ તેણેિ સવિ અંગિ કરિઉં. ૯૩. પૂજિ પરમેસ્વરના પાય, પ્રિયા સહિત ઘરિ આવ્યુ રાય,
મુષ્ટિદાન અતિ દુષ્કર ગણે, તેણિ દુખેં દુખિલ પીતણે. ૯૪ એહવે શ્રીશંકરમુનિરાય, આચારિજ આવ્યા તિણિ હાય,
ના સંભલિ ગયુ વદિવા, આચારિજ લાગા પૂછિવા. ૫ ચિંતાતુરનું કારણ કર્યું, ભૂર્ષિ કહિઉં તે ગુરૂમનિ વસ્યુ
વળતાં ગુરૂ જંપિ નિર્માય, તમે ઋતુપર્ણ! સંભલે રાય. ૯૬ પૂરવધર પૂરવ–આમનાય, અમે જાણું છું ગુરૂ સુપસાય, વિશ્વમાંહિ જે વસ્તુ અનેક, તસુ સંખ્યા લહિયે સુવિવેક. ૯૭ અક્ષમત્ર તે છિ મુઝ પાસિં, મહારાય! તું લિ ઉલ્લાસિં;
ઈતિ કહી મંત્રગુરે સે કહિઉ, અતિઆદરિમનÚ(મિ) સંગૃહિલ. ૯૮ સેઈ મંત્ર-સુપ્રસાદિ કરી, “અગણિત સંખ્યા લહિયે ખરી; પત્ની પ્રતિ પઠાવીક એહ, ચણકેદાન સાપરિ દિ તેહ. ૯૯ ખેત્રપાલ તૂઠઉ તિણિ દાનિ, જીવિતદાન દિયે બહુમાનિ, ગુણ પ્રસ્તાર સુણી જિમ હિતે, ૧°સુ પણિ તૂઠઉ પિંગલપ્રતિ ૧૦૦ કુંડિનપુરનિ મારગ મુદા, સઈ મંત્ર તને સીખ્યઉ સદા; મુઝનિ અસ્વહૃદય જવ દીએ, તતખ્યાણિ અક્ષમત્ર તમે લીએ.૧૦૧ તેહ ભણી તસ મુષ્ટિ માંહિલી, તમે સવિ સંખ્યા લહે ભલી,
૧ સે. ૨ પ્ર. “મનિ ધરિઉં.” ૩ મુઠિનું દાન. ૪ વાંદવા, નમવા. ૫ પ્ર૦ “વલતિ.” ૬ માયા-કપટ મમતા રહિત. ૭ સુપ્રસાદવડે-કૃપાથી પ્ર. “સુગુરૂપસાય.” ૮ ન ગણી શકાય તેટલી પણ ૮ ચણનું દાન. ૧૦ સે પણ તે પણ. ૧૧ શીખવ્યું. ૧૨ પુષ્કરની મુંડીમાંના પાસાના દાણાની સંખ્યા તમે તે મંત્રવડે જાણી લેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org