SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૬ મે, (૪૦) તસ પ્રસાદ,ભગવી રાજ, ધરી અભિમાન નનીગમી રાજ.૭૦ कूबरोवाचવળતી કૂબર બે વાણી, સંભલિ દૂત! ચતુર ગુણખાણિ; સાધુ! સાધુ! તિ જે મુઝ કહિયું, મિતે સત્ય કરી સહિયું. ૭૧ જેણે સદર માહરૂ સેઈ, દ્વિજ પતિવંશ–વિભૂષણ હેઈ હું સેવા સારું તસુ તણી, તુ મુઝ કરતિ વાઘે ઘણું! ૭૨ *તેહર્યું મારે કયે વિરોધ, જેહનિ મહાબલ સરિખા ધ; જેહના સિન્યતણ રજમાંહિં, મહામહી ભૂત બૂડે પ્રાંહિં. ૭૩ પણિ એક બોલ કહું તે ખરૂ, સાચું જાણે તુ મનિ ધરૂ! તું નલદૂત! મિત્ર માહરૂ, પછિ રૂડું જાણું તે કરૂ! ૭૪ એ મુઝ રાજ પિતાએ નવિ દીધ, "વીરયસ પ્રગટ કરી નવિ લીધ; સહી જૂવટા-પ્રસાદિ કરી, આ લીલા ભોગવીએ ખરી. ૭૫ તુ નલરાય કરી હવે પ્રાણ, રાજ ન ઘટે લીંચે તે જાણું; જેણિ પરિઆપિયું તેણિ પરિલિયે, તુ મહારાય સુયશ પામિયે.૭૬ એ મુઝ કહિયા તેણિ અનુભાવિ, જઈ રાજાનિ વચન સુણાવિક સંભલિ દૂત!કહિયું એ ન્યાય, પછે ચિત્ત કરી રાય. ૭૭ ઈતિ સન્માન દેઈશૃંગાર, કૂબરસે ચાલિક તેણિ હારિક જિમકહાવિઉંતિમનપનિ કહિયું, રા અરચિત્તગત લહીઉ.૭૮ સ્વજન વર્ગ તેડી આપણુ, તવ નલરાયે કેરિય મંત્રણ; કહુ! હવિ કરવુ કિશ્ય વિચાર!તવ બેલ્યો નૃપ ભીમકુમાર. ૭૯ મહાબલ-વિદ્યાધર વળી એમ, કહિ રાજન! તુમને હું પ્રેમ, કૂબને ઉચછેદુ પરે, પછે રાજલીલા તુમે કરે. ૮૦ ૧૫૦ “આવિ તુઝમનઈ વિકસઈ, મૂઢ થઈનિ કિમ બિસીઈ;તસ પ્રસાદિનું ભેગવિ રાજ, ધરી અભિમાન મનીગમસિ લાજ”૨ કબૂલ કર્યું. ૩ ચંદ્રવંશના ઘરેણારૂપ. ૪ પ્ર“તેહવીરસ્ય કમ્યુવિધ.”પપ્ર. “વીરય” વીરજ=વીર્ય. ૬ જેમ યોગ્ય લાગે તેમ. ૭ કરજે. ૮ મંત્ર, વિચાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy