________________
(૪૦૬ ) નળદમયંતીરાસ, સહુતિહાં પામ્યું હર્ષ અમેષિ, કૃતજ્ઞ મહાબલ વળી વિસેષિ.૩૯ મહાબલ હવુ અષ્ટ પુષ્ટાંગ, તુ તસ નવસેવાનુ રંગ;
મનિ ઉપનુ અતિ સુવિવેક, મિલ્યું વિદ્યાધર સૈન્ય અનેક. ૪૦ પિતા સ્વસુર સજન આપણું, નલનૃપ જેવા ઉત્સુક ઘણું; રચી વિમાનિ બિઠા સુવિચાર, મહાબલિ ચાલિઉલેઈ પરિવાર.૪૧ પહિલું પ્રેમ ધરિ અતિ તિહાં, કેસની આવી નલય જિહાં
બેચર સહુ આવિ છિ કહિઉં, સુણી વાતનુપમનિમહિમહિÉ૪૨ નલનપ બિઠું પૂરિ સભા, સમીNિ પણિ સા છે વāભા તવ વિમાન દીઠાં આકાશિ, વિદ્યાધર આવ્યા ઉલ્લાનિં. ૪૩ સહુ કે ભૂમંડલિ ઉતરિયા, નલ દેખી હૈયામાં હરિયા;
મહાબલ “પ્રમુખ નમે નલ પાય, અતિ બહુમાન દીયે સે રાય.૪૪ બિઠી ભૂચર--બેચર-સભા, અતિ વાધી નલનુપની પ્રભા;
એતલિં મહિત સે શ્રુતશીલ, બાહુકસેનાની બહુ લીલ.૪પ આવ્યા તિહાં સભામાંહિ ગિ, પ્રભુ દેખી મુદમાનઈ અંગિ;
આનંદાશ્ર કરીનિ દઈ, પ્રભુનાં ચરણ પખાલે ઈ. ૪૬ दिगविजये प्रयाणહવિ ત્રિઉં સક્તિ કરી મહારાય, પ્રતાપ દિન દિન અધિકું થાઈ
ધરી હતુપર્ણ વીનતી હિઈ, પ્રયાણભંભા દેવરાવીઈ ક૭ નલ-મહારાજા ઉત્સક હવા (થયા, પુનરપિ રિ દિસિ સાધિવા,
ચતુરંગિણ સેનાતણુ, પાર ન પામે તિહાં સહુ સુણ!° ૪૮ સેનામુખિં રાજા રિતુપર્ણ, પછે ભીમસુત દલ આભરણ;
૧ ઘણેજ. ૨ કર્યા ગુણને જાણકાર. ૩ આકાશમાં ચાલનારા વિધાધરે. ૪ આવે છે. ૫ વગેરે. ૬ ભેંય પર ચાલનારાં મનુષ્ય. ૭ બાહુક નામને સેનાપતિ. ૮ આનંદ પ્રહ “પ્રભુ પેખી મુદ ભાઈ ન અંગિ.” પ્રયાણની ખબર આપનાર વાજું-ભેર? ૧૦ સુણે, સાંભળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org