________________
પ્રસ્તાવ ૧૬ મે (૪૦૭) વિદ્યાધર-સેના આકાશિ, ચાલિયું કટક પૂર જલરાશિ. ૪૯ જિમ સો સિંહ અનિ પાખરિયુ, શેષનાગ પંખાસુ કરિયુ
પવન સહાય વન્ડિજિમ થયુ, જેણમાસિ જિમરવિ દુઃસહિયુ.૫૦ તિમ મહાબલ વિદ્યાધર–ધણી, નલનૃપ સેવા સારિ ઘણ;
ઉતેણેિ કરી અસહમાં નલ થયુ, રાજ ચકનિ હીયડિ રહિયુ. ૫૧ કસિત્તરીલાખતણ જે સ્વામિ, રહિઉં દંડધર થઈ નલ કામિં; તુ દખ્યણ દિસિનુ જ્ય કમ્યુ? પશ્ચમ દિસિ ચાલ્યુ ઉલ્લયુ. પર સાથિ સિંહલાદિક ભૂપાલ, ચાલ્યુ નિષધાધિપ રિપુકાલ સહુ નૃપ આવ્યા પ્રણમે પાય, તેણેિ કરી યુદ્ધ ન કરિવું થાય. ૫૩ જાણે પ્રથિવી જેવા ભણી, ચાલ્યુ નિષધનયરનુ ધણું; મિલે ભેટિ મેહલી નૃપ આપ, કે કિહાનિ ન કરિ સંતાપ. ૫૪ સરોવર બંધન ભંજ્યા તેણિ, નવિ છેદાવી કિહાં વનશ્રેણિ;
કૃષિ-સંપદા ન લૂંટિ કિહીં, દુર્ગ પાત વળી કીધા નહી. પપ નવિ લૂટ્યાં નવિ જાલ્યાં ગ્રામ, ન કરિયું “બંધિગ્રહણનું નામ;
નવિ કિહીં કીધું દુખીઉં લેક, નારીગણનવિ કરિયુ સશેક. ૫૬ 1°તુતિ વિષમ દુર્ગના ધણી, અતિ અભિમાની તે આફણ;
સુવર્ણમણિ-કન્યા કરી ભેટિ, નલનપનિ ઉલગીઆ નેટિ. ૫૭ ઈણિપરિ પશ્ચમ જીપી કરી, ઉત્તરદિસિમાંહે સંચરી, વિકટ અરાતિ કરે વસિ સર્વ, પાય પ્રણમ્યા તે પેહલી ગર્વ ૫૮ રતન–કનક-કન્યા આપણી, તેણે ભેટિ કીધી અતિઘણી; સવિ સાથિ ઉલગાવ્યા તેહ, દિસિ પૂરવભણી ચાલ્યુ એહ. ૫૯
૧ લશ્કર પાણીના પૂરની પેડે ચાલ્યું. ૨ જેમ અગ્નિને પવન મદદગાર થાય તેમ. પ્રતિ “તિણિ કરી અસહમાન ન થયું.”૪ પ્ર. “સત્તરિ લાખ.” ૫ કપાવી, છેદન કરાવી. ૬ ખેડુતની. ૭ કેટ-કિલા ન પાડયા. ૮ બાળ્યાં. પ્ર. “બંદીગ્રહનું નામ.”૧૦ તે પણ ૧૧ શત્રુઓ ન છતી શકાય તેવા હતા છતાં તેઓને વશ કરી લીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org