________________
પ્રસ્તાવ ૧૬ મિ. (૪૦૫) તુમ ઉપગાર કેહા ઉચરું, સત-જિહ્વા કેહીપરિ કરી
જુ તુમ આજ્ઞા લઉં પુણ્યાથ! તુ હેવિ જાઉં ગિરિ વૈતાઢય.૨૯ ચરણ ચાલિવા સત્વર થાયે, પણિ મનિ રહિવા કરે ઉપાય;
નિવડ–પ્રીતિ તુમ સાથિ જડી, તે કિમ છે જૂજૂઈ પડી! ૩૦ જે જડ ઘણી સજજને, તેહને નેહ અપાર; . તે જડ કિમે ન નીસરે, જુ લાખે મિલે હાર !' ૩૧ પણિ એ ધર્મ તુમારૂ ખરૂ, આશ્રિત જન લખમયે ભરૂ વિયોગીઆ મેળાપક કરૂ, બંધીજન-બંધન અપહરૂ! ૩૨ એહવુ યશ મિલવવા કાજિ, જાયે કેસની વિદ્યાધર-રાજિ; ઈત્યાદિક બહુ દુપ્રણિપતિ કરી, લંચન દેઈ અણુજલિ ભરી!૩૩ કેસની આકાશ સંચરી, પંઠિ સા જે ફરિ ફિરી;
થહીંડે પ્રેમ તનુ ધરી, ખિણમાંહિં પુહતી નિજપુરી. ૩૪ સ્વજનવર્ગ સહુ તેણિ પિખિલ, સે પણિ સા દેખી હરબિઉ
ચાલિઉ ઉલ્લટ પૂર પ્રવાહ, ઘણે દિવસે ઉન્હવીઉ દાહ. ૩૫ ગુરૂડવરુઆભરણે કરી, પતિ શૃંગારિએ ઉદ્ઘટ ધરી;
તેણેિ તસવિષ–વેદન અપહરિ, જય!! ઈતિ વાણી વિસ્તરી ૩૬ ઉત્સવ હરિખ હવા તિહાં જેહ, કહુ! કવિ કહી સકિ કિમ તેહ?
જોહનિ ટલી સજજન વિગતે જાણે એ સકલ પ્રગ! ૩૭ માતા પિતા સ્વસુર ભર, સર્વ લેક સંભલતાં સાર જિમ પામીઉ ગારૂડ-શૃંગાર, તે તે કહિઉ સર્વ અધિકાર. ૩૮ જે કેશનિયે જંપ્યું સાર, નલ-દવદંતીનુ અધિકાર; *
૧ બોલું, કહે. ૨ સે જીભ શી રીતે કરી શકું? ૩ ન છૂટે એવી, અતિ ઘણું. ૪ જૂદા પડવાનું. ૫ પ્ર. “જે જડ જડી સુસજ્જનેં, રહે નેહ અપાર; તે જડ કિમહિ ને ઉજડિ, જુ લખિ મિલિ લુહાર!” ૬ પ્રહ “બંદીનાં બંધન અપહરૂ.” ૭ પ્રહ “એહવું તુહ યશ કહિવા કાજિ.” ૮ નમન-પ્રણામ. ૮ પ્ર. “હીયડે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org