SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૪) નળદમયંતીરાસ. કેતા તુમ ગુણ કહીએ મુર્ખ, અશુભકાલ અપહરીઉ સુ. ૧૮ વરસ બાર તુમ પાસિં રહિયા, વિનેદ કરતાં સવિ દિન ગઈયા; સુખસમુદ્ર હિલે ઉતરિયા, સવિ પરિવાર મિલ્યુમનિ ઠરિયા. ૧૯ કહિ રિતુપર્ણ પુણ્ય તાહરૂં, સદા જાગતું છે જગ ખરૂં હવિ સહરાય કરિ વીનતી, વળી દિગવિજય સાધિ મહામતી! ૨૦ નલનૃપ કહે ન કીજે ઢીલ, મહી, તેડાવિઉ કુતશીલ, તસ સિરિ ભાર સકલ દીજીએ, પછી કાજ સઘલાં કીજીયે. ૨૧ ઈતિ વિચાર સાચુ મનિ ધરી, તવ સભા સહુ વિસર્જન કરી; ચતુશાલા ભેમનું જિહાં, આવ્યા રાય રગિ ભરી તિહાં. રર ભેમનિ સવી પૂછી વાત, સા કહે સહિં પૂરવ–અવદાત; સુણી રાય ગહિબરિક અપાર, નીચું જોઈ રહિલ બહુવાર. ૨૩ પાયે પડી ભમી કહે મુદા, રખે કરે (એ) અનુસયકદા; તે સવિહું કુકર્મ પ્રમાણિ, શુભક તું મેહશું જાણિ. ૨૪ રાનgiaહવિ કેસિની, અધિકાર, ભમી કહે પ્રતિ ભર્તાર વાત કરી સવિ મહાબેલત, નલનુપ ચિત્ત રહિઉં રણઝણું. ૨૫ પરઉપગારી સાહસવીર, વાણુ વધુ મેઘ ગંભીર; અહે! ઘૂત રમિ હારિઉ રાજ, ભલું હવું ઈત્યાદિક કાજ! ૨૬ જેણી એ ગારૂડવસ્ત્રાભરણ, હુયે કેસનીનું દુખહરણું; ઈતિ કહી થાપી બીલામાંહિ, દીયે કેસની પ્રતિ ઉછાહિં. ૨૭ તવ કેસની લેઈ શિરિ ધરે, મહાપ્રસાદ! મુખિ ઈમ ઉચ્ચ માત (પિતા) ભ્રાતા પતિ જોઈ એ કેસની પ્રતિ તુમે દેઈ !૨૮ ૧ અમારે નઠારે વખત તમોએ સુખમાં વીતાવ્યું. ૨ સેહજમાં. ૩ પ્રથમની વીતક વાત. ૪ ઘભરાયે. પ્ર. “ગહિબહિઉ.”૫ પસ્તાવે. ૬ તે સઘળું. ૭ બે . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy