SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૬ મે, (૪૩) રાજભુવન અતિ પુષ્કલ જેહ, સબ(ક)લ હવુ સંકીરણ તેહ. ૮ વારૂ (ચાર) વસ્ત્ર આભર્ણ ઉદાર, પિહિર્યા જે ગારૂડ શૃંગાર; તેણિપ દગ વિષહારી થયુ, પેખી સ્વજનવર્ગ ગહિનહિ. ૯ સિંહાસનિ બિઠું નૃપવીર, દમન છત્ર તિહાં ધરે સુધીર; વિઝે અમર દંત-દમ ભાય, રિતુપર્ણ થગીધર થાય. ૧૦ સભામધ્ય તિહાં સેહે સેઈ, જાણે મેરૂ અભિનવુ હેઈ, દેહ સુવર્ણવ જેહ ધરિયુ, ભૂપતિ કલ્પવૃધ્યક્ષ) પરિવરિયુ. ૧૧ સુણી વાત સહુ હખિત થાય, દેશ દેશના આવિ રાય; સેવા કરિ સર્વ એકતના, પણિ રિતુપ લહે બહુમના. ૧૨ હવિ અતિ હવુવિમયાપન્ન, અવર ભૂપિ “પરિવ અનુદિત્તક નુપ ત્રાતુપર્ણઈ મન પ્રેમઢ્યું, નલનરેંદ્ર વીનવીઉ અમ્યું. ૧૩ મહારાજ! જન ભાગિ કરી, °કલિતમ અંધકાર અપહરિ, સકલ લેકનિ નયણાનંદ, પુનરપિ ઉદય હવુ ઈદ્ર ! ૧૪ તિ પ્રભુ ! વેષ ૧૧વિપર્યય ધરી, પાવન કરી અધ્યાપુરી, સહ ઉપરિ તુઝ પ્રેમ સમાન, પર્ણિ તિ મુઝ દીધું બહુમાન! ૧૫ કૃષ્ણ કરી જે વામનરૂપ, સહી ભૂતલિ ચાઠુ બલિભૂપ; કુબવેષ તે ધરી કુવર્ણ, વિપરિકીધુ રિતુપર્ણ. ૧૬ અપ્રસિદ્ધ દિન એતા રહિલ, મિ તું નલરાજા નવિ લહિલ, તેણેિ અવિનય જે કીધું હોય, પ્રભુ! અપરાધ ખમેસે . ૬૭ વળતું નૃપ કહિ માં ઈમ ભણે, સૂર્યવંશ મુકતાફલ! સુણે, ૧ સાંકડું, અર્થાત રાજમહેલ પુષ્કલ જગોવાળે છતાં પણ લેકેની ભીડથી સાંકડે થયો. જેમ પર્વના દિવસે સાંકડા કહેવાય છે તેમ. ૨ પ્ર. “સુજન.” ૩ પિતાને-નળરાયને સાળા. ૪ દંત અને દમ એ પણ પિતાના સાળાજ. ૫ પ્ર. “સહુ એકાં તાન.”૬ પ્ર. “બહુમાન.” ૭ વિસ્મય સહિત. ૮ ૦ “પ્રેરિઉ.”ટ હમેશાં. ૧૦ મહા કળિયુગરૂપ અંધારાને. ૧૧ વિચિત્ર, કુન્નપણાને. ૧૨ ખમે, ખમ, ક્ષમા કરજે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy