SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) નળદમયંતીરાસ પ્રસ્તાવ ૧૬ મો. (દૂહ). હવિ ષેડસ પ્રસ્તાવનુ, લહી પ્રસ્તાવ સુસંગ; ગિરૂવા વંદું વળી વળી, ગુરૂ ભાનુમેરૂ ગંગ!' શારદમાતા ઉલસી, વસી સદા મુઝ મુખ; ૨વચન વડું તે જાણયે, સા બેલે પરત.... (કપાઇ.) નૈષધ પ્રગટ થયુ મહારાય, હરખ્ય ભીમ–ભૂપ–સદ્ભાય, વૈદર્ભગૃપ વધામણી, પુહતી તવ આવી આફણી. ૩ ઉલ્લટિ અંગિ ન માયે ઘણુ, પ્રણમ્ય જામાતા આપણું; દમ-દમન નિ દાંત-કુમાર, હવા માંચ કુચ તેણીવાર. ૪ ચરણયુમ પ્રભુમિં પતણું, પરસપરિ પરિરંભે ઘણું એતલિં સૂર્યવંશ દિનકાર, સુણી સાચુ રિતુપર્ણ વિચાર. ૫ આવી નલનપ પ્રણમ્ય સહી, આગતિ રહિઉ “કૃતાંજલ થઈ, તે તે દ્રવિડ– ડ–દેશનાં, નૃપ સામંત ભીમભૂપના. ૬ આવી પ્રણમે નલનપ–પાય, ૧૯ઉભા રહિ યથાચિત્ત ડાય; બહુ સામત મંત્રિ મહાજન, લાવિ ભેટિ હવા સુપ્રસન્ન. ૭ જનપદ પુરિજન જેવા મિલ્યા, જાણિ આજ મને રથ ફલ્યા; ૧ પ્રહ “ગરૂ ગૂરૂઆ વંદુ વળી, ભાનુમેરૂ ગુણગંગ!” ૨ પ્રક વચન વË.” ૩ જાણજે. ૪ પ્ર. “ચુપે.”૫ પ્રહ “સમુદાય.” ૬ પ્ર. “આવ્યું તે સુણું.” ૭ જમાઈ. ૮ હાથ જોડીને, ૯ તાજાવર દેશ, ચાલ દેશ, દક્ષિણ બાજુના. ૧૦ પ્ર. “આવી રહી.” ૧૧ યશાગ્ય સ્થાનકે ૧૨ દેશના ૧૩ શહેરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy