________________
નાયક છે. તેઓ સાધુ-મુનિ હેવાથી કાવ્યાદિ રચવામાં તેમને ઉદ્દેશ ઉદરનિર્વાહ અર્થે હોયજ નહિ એ સહેજે કલ્પી શકાય તેમ છે. શેખ, સાહિત્ય રસિકતા અને ઉપદેશ આપવાની શિરપરની જવાબદારીજ કાવ્ય લેખનના હેતુઓ છે. તે જણાવે છે કે – ચતુર ચમત્કારવા ચિત્તમાંહિ, એ મ ગ્રંથ રચિઓ ઉછાહિ
નલદ. રાસ, રૂપચંદ ગુણવંત કુમાર, વિલસી ભોગ ત સંસાર, બેલું તેહને સરસ રાસ, એહ મુજ મન થય ઉલ્લાસ
પૃ. ૫ રૂપચંદ રાસકવણુ સતી સા હુઈ સુરસુંદરી કિમ રાખ્યું તિણે શીલ, શ્રી નવકાર મંત્ર મહિમાયે કિમ સા પામી લીલ, ચરિત તાસ પવિત્ત પભણેશું વંદી જિણ ચઉવીસ, શ્રી મૃતદેવી કેરે સાનિધિ પૂરે મનહ જગીશ.
સુરસુંદરી રાસ. પૃ. ૨૫૬ આગેરે જિણે પ્રભુ પૂજિયા, પ્રજિયા તેહથી પાપ, આરાધતાં અરિહંતને, સવિ ટળ્યા મનસંતાપ. મહાસતી દમયંતી હવી, તિણે ભજ્યા શ્રી ભગવાન, વનમાંહિ વેલાઉલ થયા, જબ ધરિયે નિરમળ ધ્યાન. વનમાં એકલડી પડી, સા ચઢી દુર્જન હાથે, પાતક ટળ્યાં સાજન મળ્યાં, જબ કૃપા કરી જગનાથે. કુણ હવી દમયંતી સતી, નળરાય જેહને કંત, રાજિયો ભારત અને, મહીમાંહિ યશ મહંત. સુરલોકે ઇ વખાણિયા, પાતાળે પન્નગરજે, પરિહરિ પ્રેમ પ્રિયા તણે, થ દૂત દેવહકાજે. સહી સત્યસંગર એહવે, જગમાંહિ અવર ન કોઈ, સિત છત્ર કીતિ મંડળ, ઝગમગે જેહની જોઈ. જેહની રે કીતિ કામિની, કવિમુખ કરી આવાસ, ખેલે નિરંતર તિહાં રહી નવ નવા રંગ વિલાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org