________________
એ કઈ લવલે.
૧૧૮
બીજું, મેરૂ
જ ન જણી ૧૧૯
( ૩૮૪) નળદમયંતીરાસ ઈદ્રસેન! એ ન લહે કલા કે, તાત તમારા પાખે! ૧૧૪ તેહ ભણ કુમર! તમે આરોગ, ઈમ કહેતી સા બાલ
કુબજ-પાહિં પ્રેમિં પ્રીસાવે, મડી સેવન થાલ. ૧૧૫ સા ચતુરા અંતઃપુર માંહિ, સતી સમીપિ આવે;
મીને ભરતાર નીપાયુ, અન્ન તદા આરોગાવે. ૧૧૬ ભૈમીયે સુસ્વાદ તેહનું, પહિલ છિ જે જાણ્ય,
સો સુસ્વાદ તદા તસ આવ્યું, નવિ તે જાયે વખાણ્ય. ૧૧૭ તવ દમયંતી ઈણિપરિ બલિ, સહી નલરાજા એહ! રખે કઈ લવલેશ ધરે મનિ, એણે વાતિ સંદેહ! જંબુ (દ્વીપ) માંહિં જિમ બીજુ, મેરૂ ન કેપિ જગ જાણે ત્રીજુ પણિ કહીં નહી પખવાડુ, ચઉથું અગ્નિ ન જાણી. ૧૧૯ વેદ પંચમુ કઈ નવિ બૂજે, નહી છડું સુર-વૃખ્ય;
તુ સપ્તમુ નહિ સ્વર અષ્ટમ, કદા ન ભાખે દખ્યા ૧૨૦ નવમું નથી કુલાચલ કહીએ, રસ દસમું નહી વાત;
એકાદસમું નહી દિસિ–સ્વામી, દ્વાદસમું રૂદ્ર ન જાત! ૧૨૧ નથી ત્રયેદસ સૂરિજ સંખ્યા, તિમ જગમાંહિ ભલેડું
સૂર્યપાક રસવતી નીપાઈ, નલ વિણ નથી અનેરું! ૧૨૨ ઈર્યું સુણીને જપે જનની, જુ તુઝ નિશ્ચય એહ;
તુઝ સમીપિ સે નર તેડાવું, પ્રગટ કરે તે તેહ. ભીમરાયની લેઈ અનુજ્ઞા, પ્રીયંગમંજરી રાણ; “કંચુકીજન મોકલી તેડાવિ, કુબજ-રૂપ ન જાણું. ૧૨૪ તે ઋતુપર્ણરાય વીનવીને, આગ્રહ કરી અપાર; કુબજપ્રતિ અંતઃપુરમાંહિં, લેઈ આવ્યા તેણિવાર. ૧૨૫
૧ કુબજ પાસે. ૨ પકાવેલું. ૩ દક્ષ, ડાહ્યા પુરૂષે. ૪ આણા, રજા. ૫ અંતઃપુર રક્ષકને, જનાનખાનાના ચેપદારને. ૬ અત્ર ભટ્ટ પ્રેમાનંદે, નળને દાસીઓ તેડવા ગઈ ત્યારે નળે પ્રથમ નહિ જવાને,
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org