SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૫ મે, ( ૩૯૩) રાય રિતુપર્ણ ભલે પધાર્યા, જેણિ તમે આવ્યા સાથિ; સહુ કુટુંબ તુમ પ્રભુનું મિલચ્ચે, ભલું કરિયું જગનાથિ. ૧૧૨ ઈત્યાદિક બહુ મીઠી વાણી, સુણી કેસની કેરી, સૂર્યપાક રસવતી નીપાઈ, કુબજ તદા મન પ્રેરી. ૧૧૩ અતિ અદ્ભુત રસવતી નીપાઈ, તવ કેસની સુભાખે; ૧ પ્ર“અંગે અંગજ બાકિં”. ૨ પ્રેમાનંદમાં રસવતી વર્ણનની જોડે બીજી પણ નળની કળાએ વર્ણવી છે. જુઓ કડવું ૫૭ મું– “એકાંત વાડી દમયંતીની, કીધું રસોઈનું સ્થળ; “ઠાલે કુંભ આણુને મૂ, મૂકયાં કાણ; નહિ અનળ. “બીજાં પાત્ર મૂક્યાં નાનાવિધ, મૂક્યું નહિ મેક્ષણ; “માધવી (૧) કેશવી (૨) મૂકી સેવાને, જાણે સર્વ લક્ષણ. “દમયંતી બેઠી ઝરૂખે, અંતરપટ આડું બાંધી; તેડી લાવે રૂપાળાને, જુઓ કેમ જમે છે રાંધી! 1 x x x x x “સૂકાં વૃક્ષને સ્પર્શ કર્યો તે, થયું નવપલ્લવ; “દાસી તવ આનંદ પામી, હેય વૈદર્ભિને વલ્લભ. “નીચું ઉંચું ભાળે શરીર ખંજવાળ, દાસિયે અવિલોકન કીધો, “રાંટે પાગે હીંડે બડબડતે, ઠાલે કુંભ જઈ લીધા. “વણમંત્ર ભણ્ય નળરયે, તતક્ષણ કુંભ ભરા; “વીસ ઘડા રેડ્યા શિર ઉપર, ઉભે રહીને નાહા. “દાસી અતિ આનંદ પામી, કેતુક દીઠું વળતું; “ચુહુલ મળે કાષ્ઠ મૂક્યાં, અગ્નિવિણ થયું બળતું. ઉભરાતું અન્ન કરે હલાવે, કડછીનું નહિ કામ; દાસી ગઈ દમયંતી પાસે, બલી કરી પ્રણામ. “વાજી (૧) વૃક્ષ (૨) ને જળ (૩) અનળ (૪),એ ચાર પરીક્ષા મળી; અન્ન લાવે અભડાવી એહનું, વૈદર્ભિ કેહે જાઓ વળી! ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy