SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૯૨ ) નળદમયંતીરાસ. માત કહે પુત્રી! તુઝ પાસે, મેાકલું કેસની આલી; અંગિત નર્મ (મર્મ) વચનેં કરી, જિમ સે વચને ચાલી. ૧૦૦ તુ કેશિનીપ્રતિ' કહે ભૈમી, તું જઇ કરિ નિરધાર; ઈંદ્રસેન કરિ–અંગુલિ તેડી, સા તિહાં ગઇ સુવિચાર. તે દેખી મુખનુ મનિ ચિત્તે, ભૈમીયેં મેકલી એહ; સ્વયંવરા છલ કરી અહીં તેડવા, કપટ પ્રિયાનું તેહ ! ૧૦૨ ઈંદ્રસેન રાજાને પ્રણમ્યું, ઋતુપણું દે ખડુમાન; કુબજ દેખતાં કેશિની પૂછી, એ કુણ નૃપ-સંતાન ? કહે કેસની કાંઈ! ન જાણ્ણા? મહીયલિ પુણ્ય પવિત્ર; શત્રુ કાલા નલ શ્રીનલરાજા, તેહતણું એ પુત્ર! ઈસ્યુ સુણી ઊઠી ઋતુપણું, પરિરંભ્યુ સા ખાલ; નિજ આભરણિ સકલ સરીરિ, શ્રૃંગારિઉ તતકાલ. કુબજ કહે મુઝ સ્વામીતણુ સુત, એ ઈંદ્રસેન–કુમાર; ઈમ કહી ઢઢ આલિંગન દેઇ, સિર ક્રુષિ વાર વાર. એલિ ભીમરાયના સેવક, વર રસવતી સજાઈ; ૧૦૧ ૧૦૩ Jain Education International ૧૦૪ ૧૦૫ ૧૦૬ આણી નૃપ આગલિ મેહલી તવ, ખેાલી કેસની ખાઈ. ૧૦૭ કુબજ! તુમારી વાત સુદેવેં, કીધી છે અતિ સારી; અમને જોવાની ઉત્કંઠા, (વળી) ઘણું ધરે નલ-નારી. ગજ-સિખ્યાનું′ અશ્વ હૃદયનું, મંત્ર લહુ તુમે સાર; સૂર્યપાક રસવતી નીપા, તે સુણીઉં નિરધાર. જે તુમનેં જોવા જૈમીનુ, તપતું અંગ અપાર; તે સહીજૈ મનછિત લિયાં, તુમે આવ્યા સુવિચાર ૧૧૦ સૂર્યપાક રસવતી નીપાએ, જિમ સહુ ભાજન કીજે; ભૈમી સ્વાદ વેઈજી તેહન, તુ મનસ્યં અતિ રીજે. ૧૦૮ ૧૦૯ ૧૧૧ ૧ સખી. ૨ કપટ કરી સ્વયંવરનું ટ્ઠાનું અતાવી અહીં ખેલાવ્યેા. ૩ ૫૦ ઇંદ્રસેનિ પ્રણમ્ય ઋતુપણું, તવ સા દિ બહુમાન;” ૪ શિક્ષ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy