SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૫ મા. ( ૩૯૧ ) સમાચાર રિતુપર્ણ આવ્યાનુ, ભીમકપ્રતિ જણાવ્યુ; સે પણિ અતિ વિસ્મિત (મનિ) હુઉ, પૈસહસા સનમુખ આવ્યુ. ૯૩ આલિંગી કુશલાક્રિક પૂછી, કરિ આતિથ્ય અપાર; નગરમાંહિ નૃપ પાઉ ધરાવી, દિઈ ઉતારા સાર. ભાજનાદિ વિધિ સઘળી સાચવી, પૃષ્ટિ કા વિચાર! સ્કે કારણિ અમ પુરિ પાઉધાર્યો, સાથિ અલ્પ પરિવાર ? ૯૫ કુબજતણા સનમુખ જોયુ' જવ, દે પ્રત્યુત્તર સાઇ; કેવલ ભીમરાયનેં મિલવા, નૃપ પાઉધાર્યાં હાઇ.અલ્પ પરિદ આવી મિલિયે, એહજ પ્રેમ પ્રમાણુ ! દિવસ કેતલા રહીઈ એકઠા, કીજે પ્રીતિ બંધાણ ! મહાપ્રસાદ ઇતિ ભીમકમંત્રી, ભાખે સહુ સુવિચાર; રા'રિતુપર્ણ કુબજ આવ્યાનુ, ભુમી લહે સમાચાર. પુત્રી માયપ્રતિ ઇમ ભાખે, અશ્વહૃદયનું જાણુ; ખજો તુઝ જામાતા જાણા, આબુ એહ પ્રમાણુ ! re ઋતુપર્ણ ! મૂકા રથ તાણીરે, ઊઠો ઘેાડાને કરી ચારપાણીરે; નાખ્યા પરાણા ને રાસરે, જઇ એડી ઋતુપર્ણ પાસરે. "" આવે લાગ તા રાય આધા ખસેરે, સભા મુખે વસ્ત્ર દેઇ હસેરે; “ તેમ મચમચાવે આંખડીરે, ખેાળામાં વસ્ત્રની ગાંઠડીરે. re ૯૯ ૧ ઉતાવળથી. ૨ પરાણાગત. ૩૫૦ “મલિવા ”. ૪ પ્રેમાનંદે આ વિષય આ પ્રમાણે કય્યા છે. કડવું ૫૬ — r ભૂપ ભીમક સ્તુતિ કરે ધણીરે, ભલે પધાર્યાં અયેાધ્યા ધણીરે; “ થાકા અવેવ દીસે દેહનારે, એકલા શે! નથી સેનારે ? "" હય દુખળે વળીયા છેકરે, સારથિ સંસાર વÀકરે; ૯ કાંઇ અટપટું સરખું દીસેરે, એહવે ખાતુક ખેલ્યા રીસેરે. ઋતુપર્ણને બાહુક પૂછેરે, કાં વહેવાના વિલંબ શું છે રે; “ રાજા રાખે સામે વારીરે, તેમ બાહુક ખેલે ખંખારીરે. "" For Private & Personal Use Only ૯૪ Jain Education International ૯૬ ૯૭ ૯૮ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy