SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૫ મિ. (૩૮૭) પંચમ રાજા કુબજુ છડુ, તેણિ રથિ બેઠા રેગિક અશ્વકર્ણ મૂલમંત્ર સુ તવ, ઉદ્યમ આવ્યુ અંગિ. સાયંકાલ હવુ એણિ અવસરિ, રથ ચાલ્યુ જિમ રેલિક તુપર્ણ કુબજુ દઈ પંથે, કરતા ચાલિ ગેલિ. ૬૫ રાજા કહિ તુરંગમ પ્રેરે, જાવું છે અતિ રિ! દોશત જન કિમ પહચીસિ? ઉદય પ્રથમ જે સૂર! ૬૬ કુબજ કહે નૃપ! તિહાં પુલતાની, કિમપિ કરે મ ચંતા! “ચારે નેહે ચાલવાના, આગળ નીચા પાછળ ઉંચાં; ખંધા ને ખેડે ભર્યા, બે કરડકણે બે બચા. ” દુર્બળ ઘોડા દરિદ્ર બ્રાહ્મણ, જોગ સારથિને જોડે; “વૈદર્ભિને વરવા ચાલ્યા, ભલે ભ વરઘોડે. “હાંકે ને હીંડે પાછા પાછા, ગુંસરી કહાડી નાંખે; “ તાણ દેડે ઘરભણું, ઉભા રહે વણ રાખે. પૃષ્ઠ ઉપર પડે પરણા, કરડવા પાછી ફરે; “પહાથે પગે રહે ઉભા, વારે વારે મળમૂત્ર કરે. ” ૧ પ્રેમાનન્દ, રથે ચઢતી વખતે નળ અને ઋતુપર્ણ વચ્ચે વિષવાદ થયું વર્ણવ્યું છે. જુઓ કડવું ૫૩ મું— “એ અશ્વ રાખવો ને રથ હાંકવો, ચડી બેઠે ભૂપાળ; “રાસપણે પછાડીઓ, બાહુકને ચડિયો કાળ “આટલી વાર લગે લજ્જા રાખી, બે નહિ મા મૂચ; “તું આગળથી રથે કેમ બેઠે, હું િતું શું ઊંચ! “ઋતુપર્ણ હેઠે ઉતર્યો, વિધવિધ વિનય કરે; “ જાય રાય પાસે બાહુક નાસે, તે રથ પૂંઠે ફરતે. “પ્રણિપત્ય કીધું ઋતુપર્ણ, હયપતિ ! હઠ મૂકે; “ઉપકારી જન! અપરાધ મારે, બેઠે તે હું ચૂક ! “બાહુક કહે યદ્યપિ રાસ ઝાલું, બેસિયે બને છેડે; “ તુને હરખ પરણ્યાતણ ત્યમ, હુંએ ભર્યો છે કેડે ! ” ૨ ગેલ- આનંદ ૩ બસે એજન. ૪ સૂર્યોદય પહેલાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy