________________
(૩૮૬) નળદમયંતીરાસ
ચંદ્ર હાલાહલ વિષ નવિ વરસે, સમુદ્ર ન લપિ આંણ!? ૫૪ તુ મી કિમ વરે અવર નર, જો ઇંડી સુર-મેહ!
એક નલ વિના ન વિંછે કેઈ સા કિમ વછે હ! ૫૫ તુ તેણિ થાનકિ જાઈ જોઈએ, વાત સત્ય કિ જૂઠી;
ઈમ ચિંતવતુ ભૂપતિ પાસિ, કુબજુ આવ્યુ ઊઠી. ૫૬ રારિતુપર્ણપ્રતિ બોલાવે, કાં અલખા મહારાજ!
સ કહિ આપણે જઈને જોઈએ, ભૈમી સ્વયંવરા કાજ! પ૭ જે નલ પ્રાંહિ જીવતુ હસ્ય, તુ આપણું કલત્ર
અન્ય હાથિ કિમ જાવા દેસિ, નિરખિત સોઈ વિચિત્ર. ૫૮ પકેસરિ કેસ ફણિંદ ફણા મણિ, કેઈ સકે નહી લેઈ; કુબજ કહિ ઈતિ નલ જીવિતા, ન સકે અવર વરેઈ! ૫૯ " તુમ તે જેવા ચિત્ત લાગું, તુ મત ગૂરૂ લગાર;
અશ્વ-હૃદય સાચું હું જાણું, નલ–પ્રસાદથી સાર! હવે ખ્યણ એક વિલંબ ન કીજે, દીજે ચારૂ તુરંગ;
દ્રત નિસુણ મદુરાયે આવિ, રાજા ધરતુ રંગ. અશ્વ કુબજને સકલ દેખાડયા, પણિ કે ચિત્ત ન બિસે,
દે સામાન્ય કરિ હૈખારવ, તે દેખી ચિત્ત વિકસે. તે બેહુ લઈ રથિ જેતરિયા, રાજા અચિરજ હોઈ૦ એક છત્રધર એક ગીધર, ચામર ધારણું દોઈ.
૧ મર્યાદા ૨ જ્યારે દેવોને મેહ ઝંડીને પણ મને વરી–તે અવરને કેમ છે૩ વિલખા. ૪ પિતાની સ્ત્રી. ૫ સિંહની મુંછના વાળ. ૬ ફણિધર સાપના માથાને મણિ ૭ ઉત્તમ ઘેડા. ૮ તાં, તે. ૮ તબેલામાં. ૧૦ શ્રી પ્રેમાનને આ રીતે અશ્વ વર્ણન વર્ણવ્યું છે. જુઓ કડવું ૫૩ મું –
કરણ લૂલા ને ચરણ રાંટા, બગાઈ બહુ ગણગણે; અસ્થિ નિસર્યો ત્વચા ગાઢી, ભયાનક (તે) હણહણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org