SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૫ મા ( ૩૮૫ ) સભલી ઇતિ કુરૂષકની વાણી, સભા સહુ આચરજી; ભીમી અવર પુરૂષને વંછે, એહ વાત કમ સરજી ! અહો ! કુકાલતનું એ વિલસિત, ધિગ દુલિત વિધાત; ભીમી તે પ્રત્યંતર વંછે, ભીમરાય સિરખા તાત! મૌન ધિર સિવ રહ્યા માનવી, કે મુખથી નિવ ખેલે; મનમાંહિ (અતિ) અસમંજસ જાણી, આાપુ સિર ડાલે. ૪૫ નલ-કુબજો ઇતિ સુણી વિચારે, વાત કરું એ સાચી; લીમી અવર પુરૂષને વંછે, જો રવિ ઉગે પ્રાચી ! કુબજે કુરૂષક અલગ તેડી, પૂછિયા સાઈ વિચાર; સેા કહે વાર વાર મત પૂછે, સ્વયંવરા નિરધાર ! સશય ધરા રખે જંતુમે કેાઇ, એણી વાતે લવલેશ; તેણિ સ્વયંવરા આવ્યા હાસે, સહસ અનેક નરેશ ! જે જઈ સકસ્યું તેણે સ્વયંવર', તે જાણજો સભાગી; ભીમીનુ મુખ જોવા ન લહે, જે જગ હુએ અભાગી ! ૪૯ તે માંહિં જેનું હસે ભાઇંગ, તાસ કંઠે વરમાલા; ૪ સકલ સભાજન સજન સાંનથી, તિહાં ધસ્યે સા ખાલા ! ૫૦ ઇતિ પરિપકલ્પિત વાત કરીનિ, કુબજ ઘણુ ધ્રુજાવ્યુ; મહુ વિકલ્પ મનમાંહિ ધરતુ, કુબજ ઉત્તાર આવ્યુ. રા’રિતુપર્ણ સભા વિસર્જી, વળી વળી પૂઈ સોઇ; ૪૩ ૪૪ ૪૭ ૪૮ પા પર સેા કહે ફરી ફરી સ્યું પૂછે, ઇહાં સંદેહ ન કોઈ! કુબજુ વળી વળી વિચારે મનસ્ત્ય, આજ ગિ જગમાંહિ ; નિજ નિજ મર્યાદા નવિ લાપે, રવિ-મેઘાદિક પ્રાંહિ ! ૫૩ ભૂમિ–ભારથી શેષ નવિ ડોલે, મેરૂ ન ઈંડે ઠાણુ; ૧ ૫૦ “દુર્લલિત.” ૨ વગર સમજ ભરી. ૩ ૫૦ “તુ વિ આથમિ પ્રાચી !” આ પાઠ ખરા લાગે છે. ૪ ૫૦ મનિ કો.” ૫ બનાવટી. ૬ ભ્રાંતિ, જાદી જૂદી કલ્પના. ૭ અરખાસ્ત કરીને. ૮ સ્થાન. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy