________________
(૩૮૪). નળદમયંતીરાસ, તિહાં સવિ વાત જઈ કહે ફૂલ, સુણિ નિષધકૃપ-પૂત. ૩૧ ભીમી, નલય શેક નિવારી, પિતાતણે આદેશું પુનરપિ સ્વયંવરા મંડાવી, કે એક ચતુર વરેસિ. ૩૨ ઇતિ નિસુણી તુજ કંત સે કુબ, હસ્યું તે ધામેચ્ચે, પત્ની પરિઘરિ જાતી જાણી, કિમ સો ખમી સકેશિ. ૩૩ પ્રીયા પ્રેમ વધે પારાપતિ, પડી આકાશિથી આવી, જે તિર્યંચ ખમી ન સકે તે, કિમ ખમયે સોહાવી. ૩૪ એક દિવસને અંતર કહેચે, પ્રભાતિ વીહવા (વીવાહ) કાજ;
અશ્વ-હૃદયનું જાણું આવશ્વે, તે કુબ-મહારાજ. ૩૫ ઈતિ મંત્રણું (મંત્રણ) કરી માય-પુત્રી, સેવક કબક નામ;
એ આલેચ સીખવી સઘઉં, મકલીઉં સે તામ. ૩૬ તે પાધરે અધ્યાયે આવ્યે, રાતુિપર્ણસભામેં;
પ્રણમી કહે એ મેકલીઓ છે, ભીમ-મહારાજા. પાય લાગી વિનતી કહાવી છે, મહારાજ ! અવધારે;
ભીમીએ નલ શેક નિવારિઓ, વિવાહ હેસે સારે. ૩૮ મહારાય પુત્રીનું વિન, કહે કેમ નિષ્ફલ જાયે; નલ નીસત જે છ ગયે તસ, તે વરસ્યું કે રાય. ૩૯ તેહ ભણી ભીમરાયે વાર બીજી, સ્વયંવરા મંડા, તુમને નિમંત્રણ મહારાજન! કુરબક ઈહાં પઠા. ૪૦ મારગિ એહ જવર પીડાણું, તેણિ હુયા બહુ દિશ; કાલિ વિવાહ મહોત્સવ હસે, મિલ્યા અનેક રાજન. ૪૧ જે તુમ શક્તિ હોય જાવાની, તે વહિલા પાઉધારે ભીમી તુમ ચરણબુજ પૂજે, એહ મેલાપક સારે. કર
૧ પ્ર. “તણિ આદેશ.” ૨ પરઘેર, પારકે ઘેર. ૩ કબુતર ૪ પ્ર૦ “કુરબક ૫ આલેચ-વિચાર, આ વિચાર-મસલત શીખવીને
उ७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org