________________
પ્રસ્તાવ ૧૫ એ. (૩૮૩) રાનમાંહિ કે ન લહે રેવું, તે બલતું છે હીંચે! ૨૦ પરિ ઘરિ દાસ કુબજ થઈને રહે, ઈમ ભાખે છે તાત,
ભમીને સહુ સમજાવે છે, ઇતિ કહી કૂડી વાત! કરમેં મહાદેવ-મહારાજા, ઘણું વિગોયા દીસિં;
તે નલરાજા કુબજ થયાનું, અચિરજ કહ્યું ગુણસ્પે. આજ લગે કુબજ સ રૂપધર, અતુલ બલ દાતાર
અતિ પવિત્ર સે માંન વિચગણ, ભિમીને ભરતાર. રારિતુપર્ણ સાથિં મિત્રાઈ, નહી સેવક-વ્યવહાર લેક પંથ રાખી કહાવ્યું છે, સઘલુ એ સમાચાર. એ નિરધાર સહી નલરાજા, માત મ ધરિ સંદેહ !
એ વાત કરતાં વિકસ્યું છે, તુઝ પુત્રીને દેહ! આજ એહ સુપરંતર “પાપે, સબલ ફલિયે સહિકાર, વળી પુનરપિ તિહાં જઈ બેઠી, પામી હર્ષ અપાર. એહ સુપરંતરને મહિમા, વહિલે મિલચ્ચે કંત, ભિમીની હવે ભાવઠિ ભજે, કૃપા° કરો ભગવંત! ઈતિ વિદંતી સુદંતી પ્રતિ, માત હીંયાચ્ચું ભીડે; વજોવિરહ વેદના વેઈ, કાં એવડું તનુ પડે ? કુબજચરિત્ર સુણું તુજ તાતે, જેણિ કારણિ તુંકારી,
લેકમાંહિં કીરતિ રાખવા, જે એ હદય વિચારી ! ૨૯ મુજ મનિ વાત સકલ એ બેઠી, પણિ તુજ મેહને લીધે,
આપણ રહિસી વાત એક કીજે, અરથ કદી જે સીઝે. ૩૦ તાહરા પિતાપ્રતિ પૂછયા વિણ, એક મેકલીયે દૂત;
૧ પ્રહ “ભાખિ છિ.” ૨ જુઠી. ૩ પ્ર બલગિ.” ૪ પ્ર. અતુલિ બલ” ૫ પ્ર. “પામ્યુ.” ૬ પ્ર. “ફિલિઉ.”૭ આબો. ૮ ફરીને. પ્ર મી.” ૮ “વિહિલ મિલસ્યઈ” ૧૦ પ્ર. “કૃપા કરુ.” ૧૧ સારા દાંતવાળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org