________________
(૩૮૨) નળદમયંતી રાસ સબલ રાયના સેવક સહિ, પરાક્રમે હુયે પૂરા
એણિ વાતે અચિરજ નહી પુત્રી ! દાનિ માનિ ગુણિ શરા. ૯ તેહભણ વિભ્રમ મેહલે વત્સ! કુબજ નુહે તુજ કંત;
લેક હસચ્ચે વાત કરતા, સુખે અહીં રહે નિશ્ચત. ૧૦ રાજ સકલ પુત્રી ! છે તાહરૂં, મ ધરસિં ભ્રાંતિ લગાર;
કુંવરી! કરે કરિ કરિ નિત્યે, દાન પુણ્ય અનિવાર. ઈમ કરતાં જે કહી જાણીસ્પે, તુજ વલ્લભની શુદ્ધિ
તુ થોડા દિનમાંહિ આવચ્ચે, એવી રચસ્ય બુદ્ધિ. જનતણી નિસુર્ણ ઈતિ વાણી, વિરહાકુલ નલરાણું તાત સીખ નિજ શીષ ચડાવી, રહી મનમાંહિ જાણી. ૧૩ પ્રિયંગુમંજરી માતાયે (ઈસી), દીઠી રૂદન કરતી;
પુત્રી હૃદય સાથિં પરિ સંભી, વિયેગિની દમયંતી. માતા રૂદન કરતી રાખે, વલતું પુત્રી ભાખે તુમ મંદિરે મુધા એ આવી, પ્રિય મેલાપક પાખે. ૧૫ પુત્રી પુત્ર જનક ને જનની, બંધવ બહુ પરિવાર,
સુખદાતાર નહી ભીમને, પાખે એક ભરતાર! વરિ એ વનમાહિં એ ન રહી, નિધન તિહાં નવિ પામી
સ્વજનમાંહિ મુધા એ આવી, જે સાથિ નહી સ્વામી! ૧૭ કુબજરૂપધર તિહાં પ્રીઉ જાણ્યું, તેણિ કહાવ્યા દેસા;
વળી પિતા પ્રેરણા ન કરી, એ મેટા અંદેસા ! ૧૮ માત પિતા બંધવનિ પરિજન, ભમીને નહી કેઈ;
જે હુઈ તે એવડી શુદ્ધિ પામી, સમાચાર વળી જેઈ ! ૧૯ પડી આકાશિ હુંતી અવનીતલિ, પછે ધરી ધરની;
૧ આશ્ચર્યપરથી અચિરચ અને અચરજ વચ્ચેનું રૂપ. ૨ પ્ર“કર ઉપરિનિર્દે.” ૩ ચાંપી. ૪ પ્ર. “ભાષ” ૫ પ્ર. “પાખિ.” મરણ. ૭ ફેકટ. ૮ પૃથ્વીએ ઝીલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org