SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૫ મે, (૩૮૧ ) પ્રસ્તાવ ૧૫ મ. ( દૂહા ) શ્રીજિન-વદન–નિવાસિની, ભગવતિ ભાષા નામ; કવિજનને જ્યજ્ય કરી, લે મુઝ મુખિં વિશ્રામ. ગુણવંતા ગુણપતિ સમે, શ્રી ભાનુમેરૂ ભગવાન પર-ઉપગારી પરમગરૂ, મહિમા મેર સમાન. પિચત્રિક પ્રસ્તાવના, આભે હવે પ્રસ્તાવ; નર્ભમી મેલાપકે, સુણજે સ્વજન સ્વભાવ. ( રાગ કેદારે–અથવા સામેરી. ) વિષે વાત સકલ કરી, કુબજતણું ભાડું આચરી; મન ઠરી કાંઈક ભીમકુંવરીયે. ભીમીયે વાત ચિત્તિ ધરી, સોનલ ન કરે ચાકરી, તાકરી કિમ અહીં રહે ઉદર ભરીયે. ૪ (ગૂટક ) પઉદરભરિ કિમ થઈ રહે રાજા, સો પરઘરિ એકાકી, કુબજ કિંમહિ નહિ તુજ વર, પુત્રી કરી મતિ પાકી. ૫ અતિ કુત્સિત કુરૂપિ કુબજે, કુણ કારણિ ન થાય; તુઝ વનમાંહિ એકલી મેહલી, સ્પે પુનરપિ સો થાય. તિણિ કારણિ એ નિā જાણે, તે નહે તુજ કંત, નવરા સે હુયે સીખવ્યું, કુબજે વિદ્યાવંત. મહારાયને પ્રાહિં કે એક, એહ હુઈ વિસ્વાસી, તેહને સકલ સીખવી વિદ્યા, આપે રહે સુખાસી. ૧ પ્ર. “કવિજન જનને જ કરી.” ૨ પ્ર૦ “નમ્” ૩ પાંચતેરી–પંદર. પંદરમાં પ્રસ્તાવને. ૪ ચરિત્ર. ૫ પેટુડે ચાર થઇને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy