________________
(૩૮૦) નળદમયંતી રાસ. દમયંતીને વળી વળી કહિછે, શુદ્ધિ અમારી બધે! કહિ અમ ઉપરિ બહુ ધરજો, કૃપા કૃપારસ બહુ સિદ્ધો. ૯ કુબજ પ્રતિ ગણ માત્ર નથી રતિ, તુમ મુખ જોયા પાખે; સા પ્રતિ (પ્રાપતિ) વિણ તે સુણજે સુંદરિ, દેવ કિસીપરિ દાખે. ૧૦૦ કહિ મેટું પુણ્ય તુમારું, કુશલિ નિજારિ આવ્યા, ઇંદ્રિસેન તુ રાજ લહેચે, તે (તુમ્હ) સઘલી પરિ ફાવ્યાં. ૧૦૧ કુબજ પ્રતિ પણિ થાનકિ થા સિં, આજ પડિયે પરદેસિં; જવ જગદીસર મેલાપ કરસ્પે, તવ સહુ વંછિત હેસિં. ૧૦૨ ઈત્યાદિ કહી ઘણું ઘણું કહિ, ભમીને દ્રિીજરાજ ! વળી વહિલા અહીં પાઉધાર, કહિ અમ સિરિઝુ કાજ. ૧૦૩ ભાગવત ભીમ–ભૂપતિને, કહિંજે પ્રણત અમારી;
ઈંદ્રસેન ને ઇંદ્રસેનાકુમારી, બેલાવજે સંભારી. ઈતિ કહી વસ્ત્રાભરણ વિવધપરિ, તરલ તુરંગમ દય;
તે દ્વિજને સુપરિ સંતોષ્યા, ચાલ્યા નિજપુરિ સેય. ૧૦૫ કુશલિ કુંડિનપુર પાઉધારિયા, પને કરિયે જુહાર;
ભીમરાય આગલિ સવિ ભાખ્યું, કુબજતણે અધિકાર. ૧૦૬ દાન માન રસવતી કથારસ, જે જિમ હુઈ વાત;
તે સવિ ભીમ-ભમી પ્રતિ ભાખી, હરખા સંઘાત. ૧૦૭ રહસ્ય ભીમી આગલિ સવિ ભાખ્યું, કુબજિ કહાવ્યું જેહ,
સંભલી મન સાથિ સા ચમકી, હરખે વિકસ્ય દેહ. ૧૦૮ ગ્રંથ નલાયનનુ ઉદ્ધાર, નલચરિત્ર નવરસ ભંડાર; વાચક નયસુન્દર સુન્દરભાવ, હવુ ચતુર્દશ એ પ્રસ્તાવ. ૧૦૯ ઇતિ શ્રીમુબેરપુરાણે નલાયને દ્વારે નલચરિત્રે (નપાખ્યાને) કુન્જ સાંડિલ્યસુદેવ( દ્વિજ ) મિલન વાર્તાકરણ, પુનરપિ
ભીમભીમી વાર્તાકથનવણને નામ ચતુર્દશ: પ્રસ્તાવ:
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org