________________
પ્રસ્તાવ ૧૪ મિ. (૩૮) કવિવર તમે અપૂરવ દીઠા, દષ્ટિ સફલ હરી એહ;
હૃદયપ્રતિ હઉ વીસામે, કિમપિ ઠર્યું વલી દેહ. ઈતિ કહી તે બેહને તેવ, રાજસભામાંહિ આવે
સભામાંહિ રાજા રિતુપર્ણ, તેહ પ્રબંધ ગવરાવ્યું. જેણિપરિ નલિ પ્રીયા તિહાં મેહલી, જિમ તેીિં કર્યા વિલાપ
તે તે યુગતિ સકલ દેખાડી, રૂપ ધરી તસુ આપ. ૮૮ રાય રિતુપર્ણ સભા મૂછણ, સુણતાં નલ (એ) અધિકાર;
સુદેવ ને સાંડિલ્ય પ્રતિ તિહાં, દીધાં દાન અપાર. કુબજ ઉતારે તેડી આવ્ય, સૂર્યપાક સા ચગી, નિપાઈ રસવતી મનહર, આરેગાવે તસ રેગિ. તે બેહુ વિપ્રે ભોજન કરતાં, સ્વાદ ન જાણે તાસ,
અલૈકિક રસમાંહિં અવતરિ, તૃપ્તિ ન જમતાં જાસ. ૯૧ વિપ્ર કહે સુણે કુબજ ! તુમારી, કલા ન લાભે પાર;
તું મિલતે મિલીઓ નલરાજા, તે જાણું નિરધાર! ૯૨ મનમાંહિ વલી ઈતિ નિરધાર્યો, સહી નલરાજા એહ!
આપણ આગલી કપટ ન ઉડે, રહિએ ગોપવી દેહ. ભજન કરી ઉઠ્યા તે બેહ, કુબજ પ્રતિ કહું જાણું
હવે અમે કુંડિનપુર ચાલું છું, અમ પૂછસિ ભીમરાણે. તે કહે સમાચાર કહીયે, ભીમી પ્રતિ મ્યું ભાખું;
જે તિહાં વચન કહે તે સઘલાં, હીંચડા ભીતરિ રાખું. ૯૫ સમાચાર સુધા જાણ્યા વિણ, કિમ રહેયે સા રેતી,
જીવિત આસ્થા વિલુધી, વાટે અમારી જેતી. ૯૬ કુબજ કહિ તુમ કેતું કહીયે, તમે કરિયે બહુ ઉપગાર; તમે કરી ભમી જીવતી જાણ, સ્યુ કહીયે વારંવાર.
ભીમરાય વળી વિજયી જાણ્ય, સમાચાર સવિ લાધુ તે ભણી જીવતણી પરિ તુમસ્ય, જીવ અમારે બાંધું.
-
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org