SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૭૮ ) નળદમયંતીરાસ. ૧ ૭૯ ભીમરાય ધિર જો સે જાતો, તે પામત તવ રાજ ! સ્ત્રી–ભર્તાર વિચાગ ન આવત, સીઝત સઘલાં કાજ ! રાજભૃષ્ટ સસરા ધિર જાતાં, મનસ્યુ લાજ ઉપાઈ; સ્ત્રી વીસાસી મેહલી જાતાં, મૂરખ લાજ ન આઈ ! ભલ ચાતુર્ય આપ દેખાડિયું, વડી આહિ વલી દાખી; વિસ્વાસી તિ પત્ની મેહલી, કીતિ સઘલે રાખી ! નલદારા પરિહારતા યસ, પટ્ટે પ્રગટ લિખાવી; ડામિ ઠામિ' હોયઅેર ગાતા, રાજસભામાંહિ હાવી. સઘલી રાજ સભામાંહિ* તે ભણી, નલ પામ્યા ધિક્કાર; કવણુ જલે હવે સ્નાન કરીને, હાસે શુદ્ધ ગમાર ! તે રાજા રિતુપર્ણ સભામાંહિ, એ સહી ગાસ્યે આજ; તુમે કુબજ! સંભલવા આવે, એણી વાતે શી લાજ ? કુબજ ! તુમે પણિ સહી દીસેા છે, નલનું અપર શરીર; એકતાનિ વિ કથા સુણા છે, ણિ નિવ ભાખા હીર ! ૮૦ ઇતિ સાંડિલ્ય સુદેવ વનથી, સુણી પ્રિયા–અધિકાર; બહુ ભાવે વ્યાકુલ મન હુઉં, નિષધાધિપ તેણવારિ મનિ ચિતે સા સુણી જીવતી, એતાં હવું અતિ–સાર; ષિગ ધિગ મૂલ કુચેષ્ટિત નલનું, હવું દુખ દાતાર. હવે વળી (તસ) દરશન દેખણું, સા દિન હાસે' કહીંચે ? ધન્ય ધન્ય સા વેલા વૈધ્યુ, પ્રિયા મેલાપક હીંચે ! ૐઅધુના આ અવસર એ આગલિ, હવું (થાવું) પ્રગટ ન સાર; *જવ અવસર લહીસ્યું તવ જાર્યું, વરસ હવાં નથી ખાર! ૮૪ ઇતિ વિચાર મનમાંહિં વિમાસી, બેલાવ્યા તે વિપ્ર; ૮૩ r Jain Education International ७४ "" ૭૫ For Private & Personal Use Only SE ७७ ભલે ભાઈ ! આવ્યા આણે થાનિક, હવું મેલાપક ક્ષિપ્ર. ૮૫ . ७८ ૧ ૫૦ વિશ્વાસી પત્ની વનષ્ઠ મેહુલી. ૨ પ્ર૦ હીંડઇ.’’ ૩ હમણાં. ૪ જ્યારે અવસર પામીશું ત્યારે થઇ રહેશે. હજી ખાર વર્ષ પૂરાં થયાં નથી જેથી પ્રગટ થવામાં સાર નથી. ૮૧ ૮૨ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy