SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૪ મા ( ૩૭ તે ભણી રાજલોક સહુ દુખિત, છે ડિનપુરમાંહિ; નર્લે કામ સહી તે કીધું, જે ન કરે લેોધી પ્રાંહિ‘ દમયંતીનિ વનમાં રહિતાં, હતું જેતું દુખ; તેહથી લાખગણું દિર તેહુને, દીસે છે પરતમ્ય. પ્રેમવતી દમયંતી નારી, સતી શિરામણી સાચી; નલ અજ્ઞાનેં હાથિથી હાર, કલ્પવેલી એ જાચી. ન ગણી પ્રીતિ કૃપા નવ રાખી, લેાપી સઘલી લાજ; પાપથિકી નવ બહુના પોતે, કરિઉં અધમાધમ કાજ. ભાલ ભલા એ ભૂપતિ હુંતા, પશુ પંખી વળી રૂડા; ણિ તે માનવને શું કહીએ, જે પાપી મિને કૃા. ઈંદ્રાદ્ઘિક ચ્યારિ અપમાની. જો નલ કીધે કુંત; તા ભીમીને એટલું જોઈએ, જો આરિયું અસંત. લીંખતણી તુલણાંયેં નાવે, ભીમીના ભરતાર;૪ લીખ હવે પરિણામેં મીઠા, નલ વિષકુંભ અપાર. જે નર વાહ હતું નવ જાણી, નારી ઠંડી જાય; તે નીસતનેં નર કિમ કહીએ, તે રાજા કિમ કહેવાય ! મૃત્યુમુખૈ દમયંતી મેહલી, નાસી ગયા સે ક્યાંહિ; છાનું પકિહી રહિએ ઉત્તર ભરીષ્ઠિ, તસુ જીવિત સ્યા માંહિ.” ૭૧ સ્રીયેં એવડું સ્યું દુખ દીધું, કુણ નિરવાહથી ભાગ; ચારતણી પિર ાતિ લેઇન, જે નાઠો અધવિચ' નાગા.૯ ૭૨ अनार्या नाम लज्जानां, निर्बुद्धिनां हतात्मनां ૩ एषां मन्ये नलचैव यः सुप्तामत्यजत् प्रियाम्. Jain Education International ૬૩ For Private & Personal Use Only ૬૪ ૬૫ ६७ ૬૮ ૬૯ ७३ ૧ શિકારી પણ ઘણું કરીને ન કરે તેવું દુષ્ટ કર્યું નલે કર્યું. ૨ પ્રત્યક્ષ૩ ૫૦ “તુલણાઇ નાવ‰.” ૪૫૦ “ભૈમીનુ ભરતાર.” ૫ કયાં, કાઇક ઠેકાણે. હું તેનું. 9 શું કામનું. ૮ રાતે છાનામાના ૯ ૫૦ “નાહવું અધલુ નાણ ७० www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy