________________
(૩૭૬) નળદમયંતાણસ, કહીયે નયન સફલ એ હસે, દેખી નલ ઠકુરાલી,
સમાચાર કહે જા હવે, તેહ બે વાત રસાલી પર વળતું કુબજ પ્રતિ ઈમ બોલ્યા, અમે ભીમનુપ વિપ્ર;
મકલયા છે ભીમ ભમી, નલશુદ્ધિ સિદ્ધિ) જેવા ક્ષિપ્ર. ૨૩ ભીમરાય સુત(હ્યુ) છે વિજ્ય, વિજયી છે પરિવાર,
ભીમસુતા પુહતી છે પીહરિ, તે જાણ્યું નિરધાર. ૫૪ પણિ તેણી જે વન વેઠિયું, સહિયા કિલેસ અનેક;
તે દુખ અજ્ઞાનવંત એક જાણે, અવર કહિ કુણ છેક. પપ વરસ એક હવું પીહરિ આવ્યાં, પણિ તસ દુઃખ ન પાર;
નયણે શ્રાવણ-નીર વહિ નિત, જુ મિલીયે પરિવાર. પદ જે દિનથી નલ મેહલી ચાલ્યું, તે દિનથી જે વીતુ; તે વીતક સવિ પટ્ટિ લખ્યું છે, જાણે સહુ વદીતુ. ૫૭ સજન સહુ અહનિશિ આસ્વાસે, પણિ ન રહે પણ રેતી; લેક ત્રણિ ગાઈ નિસિવાસર, વાટ કેતની જેતી. ૫૮,
(અનુષ્ટ્રવૃત્ત) पटं छित्वा प्रनष्टोऽसि, वने सुप्तां विहाय मां:
हृदयाद् यदि मे यासि, तोमि तव पौरुषं. तव पुत्रे कलत्रे वा, मित्रे च ममता गता; स्थितो योगीव नीरागी, देव त्वं द्यूतदीक्षया. अद्रशीकरणं पूर्व, देवकार्य त्वया कृतं;
इदानीं ते तदस्त्येकं, कार्य किंचित्पुनर्नहि. ઇતિ વિલાપ પુત્રીને દેખી, વિલપિ અહનિશિ માતા, ભીમરાય વિલપે નિશીવાસર, વિલેપે ત્રણ ભ્રાતા.
૧ કહીં (ક્યારે?) ૨ બ્રાહ્મણ. ૩ તાકીદશી. ૪ અવશ્ય. ૫ જ્ઞાની મહારાજ જાણે છે. ૬ દિલાસો આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org