SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૪ મિ. (૩૭૫) તે કહિ કુંડિનપુરથી આવ્યા, નામ સાંડિલ્ય સુદેવ; ભીમરાયના અમે છું સેવક, નલશુદ્ધિ (સિદ્ધિ) જોવા હેવ. ૪૦ કમઠપૃષ્ટિ જિમ કઠિન શરીરી, હૃદય વજામે જાણું મૃગ વિખાણ જિમ કેમલ વાયક, તાસ ચરિત્ર મનિ આણું. ૪૧ દૂર સુખરી નિષેધક, ઈમ અનેક ગુણ પૂરૂ; વિરસેનનુપકુલ સમલંકર, અબલા ઉપરિ શરૂ ઈતિ સક્તિ વચન સુણીને, ચમત કર્યો ચિતમાંહીં, તે બેહને ઘરિ તેડી આવે, અતિશ્ચમશિ ઉત્સાહિ. અતિથિભાવ સાચવી વિવિધ પરિ, સુપરિ સંતળ્યા તેહ, પ્રયા ચરિત્ર સંભલવા કારણિ, કુબજ ઉલ્લસિઉં દેહ. ભજન ભાવે કરિ સહ બેઠું, પૂછે કુબજ ઉદંત, કહે દે ભીમરાય છે કુસલી, પુત્ર ત્રણ ગુણવંત. ૪પ ભલે મિલ્યા મુજને તમે ભાઈ! તુમ દેખી મન હસે હું પણ વિપ્ર કુબજ નલનુપને, જાણું વિશ્વાવશે. ૪૬ અપર શરીર નલરાયકેરું, એહ કુબજ જાણું, એ સારથિ હેતે નલકેરે, સેવક મુખ્ય વખાણું. ર દુરદર દેવતણે વચ્ચે, હેલાં પૃથવી હારી; તવ કુટુંબ સવિ જૂજાઉં પડિયું, નલ છેડી ગયે નારી. ૪૮ નલને જેણિ અત્યંતર સેવક, તે ભણી થય સકર્ણ (સુકર્ણ; કૂબરની સેવા નવિ કામી, તેણે સેન્સે રિતુપર્ણ. ૪૯ હવે જા ભમરાયની બેટી, સા સ્વામિની અમારી; તેહ ભણી વાત સકલ તુમ પૂછું, જીવતી છે નલનારી ? ૫૦ ભીમરાય ઘરિ તણે દીઠી, તે સવિ કહુ અધિકાર ઈંદ્રસેન ઈંદ્રસેના કુમરી, તેહને છે જયકાર. ૧ વામય. પ્ર. “જિમ જાણું.” ૨ પ્ર. “નૈષધ” ૩ સાંક્તિ. પ્ર. “અંકિત.” ૪ પ્ર. “ચમત્કરિઉ” ૫ ખાનગી નેકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy