SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૭૪ ) નળદમયંતીરાસ. ઇતિ કરતા ભૂમી પુણ્યપ્રેરિત, પુરી અાધ્યા પામ્યા, તે નગરી પિરિસર છે સરોવર, તિહાં આવી વિશ્રામ્યા. ૨૯ ણિ અવસર સેા કૂખજરૂપધર, કરવા કૃત્ય પરભાત; તેણે અરિ આવ્યે સ્વલ્પ પરિદ, ભીમરાય જામાત, ભૈમી–વિરહદવાનલ દાધું, દુખિં ગમે નિશિ દિન્ત; રિત ન લહે પુર મંદિર રહિતા, નગર વેઈ સા રન્ન. દેખી ચક્રવાકની ઘરણી, સંભરી આપણી નારી; રૂદન કરે રાજા તિહાં બેઠો, પ્રિયા સુગુણ સભારી. ( રાગ–વિરાડી. ) ૩૦ ૩૧ Jain Education International ૩૨ હા ! હા ! ઈંદ્રસેનની જનની, ભીમસુતે ! કહાં ભાલું; પ્રિંચે પદ્મની ! કહિ કુણુ થાનિક, તુજ મુખકમલ નિહાલું ? ૩૩ વિણ અપરાધિ વનમાંહિ મૂકી, સ્યું કીધું એ કામ; તે નિથી દમયંતીકેરૂં, કાઇ ન જાણે નામ. રાનમાંહિ એકાકિની અખલા, કિમ વેડિયું હસ્થે વન્ન; સુધા મરણુ રખે પાંમી હુઇ, કૈપાવકમાં દહી તન્ન. હવે જીવતી પ્રિયા સા દેખું, હોસે સો દિન કોય; ઇતિ કહિતા રાજા જસસર–પિરસિર, મદ મંદ બહુ રાય. ૩૬ સુદેવ નેં સાંડિલ્ય સાદેખી, હુયા વિસ્મિત ચિત્ત; કુબજો પણિ પરદેસી જાણી, પૂછણુ લગ્ન વત્ત; નલચરિત્ર તેણિ પટ્ટ લખાવી, લીધું છે નિજ સાથિ; તે દેખી વિસ્મય મનિ હુઆ, તસ પૂછિઉ નરનાથિ. કવણુ દેશથી આવ્યા પંથી! કવણુ તુમારૂં નામ; કવણુ ચિરત્ર લખિ એ પટ્ટુ, કવણુ સાથિ અહીં કામ ? ૩૯ ૩૪ ૩૫ ३७ ૩૮ ૧ આનંદ. ૨ ચકવાની ચકવી. ૩ અગ્નિમાં શરીર નાશ કર્યું હશે ! પ્ર॰ અગનિમાંહિ.” ૪ તળાવની પાળ પાસે. ૫ વાત. ૬ રાજાએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy