________________
પ્રસ્તાવ ૧૪ . (૩૭૩). કીતિ સુણી ઉત્કર્ષ ન આણે, જાણે સઘલા ગ્રંથ
લખિમી પામી કદા ન રાચે (મા), લેપ નહી કુલ પંથ. ૨૦ સૂર્યપાક રસવતી તણે, તે જાણે છિ આમનાય
ગૂઠો અગનિદેવ તસ દીધે, સરિખ સઘલે ઠાય. ૨૧ વળી સારથિમાંહિ શિરેમણિ, તુરંગ હૃદય સે જાણે;
ભૂમી કહે તેહના ગુણ ગાતાં, પાર કહે કુણ આણે. ઈત્યાદિક ગુણ લખ્યણ કેરી, કરજે ખરી પરીખ્યા;
પર્ય પ્રણમી તે ચાલ્યા બેહ, શિર ધરી ભમી શિખ્યા. ર૩ દેશ વિદેશ “નિરીક્ષણ કરતા, જેતા ગિરિ “આરામ કે
પ્રપા પલ્યપુરપત્તન ૧૧વાપી, કૂપ તડાગનાં ઠામ. ૨૪ સત્રાગાર સભા નૃપનૃપની, રાજપથ ગેયૂતિ; વાજિશાલા મદુરા નિરીખતા, ચાલિ બહુ ગભૂતિ. બ્રાહ્મ ક્ષત્રી વૈશ્ય વિચક્ષણ, પૂછ્યા સૂદકારક,૧૪
૧૫વાનપ્રસ્થ વિવિધ પરિ પૂછ્યા, ભિક્ષુ જંગમ લેક.૧૬:૨૬ કી કાપડી યતિ સંન્યાસી, યેગી નિ દરવેશ: પૂછ્યા બહુ વિસ્વાસ ઉપાવી, પહિરી પરિ પરિ વેસ. રઈ આતપશીત વૃષ્ટિ તેને વઈ, ચાલિ નિસિ દિન રાતિ, ક્ષણ વિલંબ ન કરે બલવત્તર, સાયંતન પરભાતિ. ૨૮
૨૫
૧ હર્ષ–ફુલાઈ જવું. ૨ રસોઈ-૩ વિધિ. ૪ લક્ષણ- ૫ પરીક્ષા. ૬ પદ-પગ. ૭ શિક્ષા-શિખામણ ૮ જોતા જોતા. બાગ બગિચા વન. ૧૦ પાણીની પરબ. ૧૧ વાવડી. ૧૨ તળાવ. ૧૩ સદાવ્રત ખાતાં. ૧૪ પ્ર૦ “સુદ્રજકારૂ” ૧૫ ફકીર. ૧૬ પ્ર. “જગમ વારૂ.” કારૂનારૂ એમ સાથે બોલાય છે. કારૂ એટલે કારીગરની નવ નાતે. સુતાર, લુહાર, કુંભાર, સેની, કઈ, માળી, હજામ, ગોવાળ અને તાળી; નારૂ એટલે વસવાયાંની નવ જાત. કેળી, વાઘરી, કલાલ, વાદી, બજાણીઆ, સરાણીઆ, ખરાદી, ચમાર ને ઢેડ ૧૭ પ્ર. “તે ન ગણિ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org