SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૨) નળદમયંતીરાસ, (વાલિ વેલીની હાલ.) વનમાંહિ સૂતી એકલી મેહલી, કાજ કરી ગયે કાચું; હવે મુજ મનથી જે મેં જાયસિ, તે પુરુષાતન સાચું! ૧૦ દૂત દીખ્યા લેઈ યોગ આદરિયે, નિર્લોભી થયે સ્વામી, પુત્ર કલત્ર મિત્રની મમતા, મેહલી કિંપી નકામી. ૧૧ દેવકાજ કરિવારને કંતા ! આગે હવે અદ; અંતર્થોનિ રહિતે કુણ કારણિ, વળી કરિ મન દુષ્ટ પાઠે સુ સહુ પ્રતિ પઠા, તિમ તિમ જન સહુ ગાવે શતપરિણિ વિસ્તારિઉ લાયન, શતધા તેહભણે કહાવે. ૧૩ રાયણે આદેશ સેવક, જોઈ દેસ વિસે નલની શુદ્ધિ (સિદ્ધિ) કહી નહીં કોઈ, ગિરિપુરિનગરી નિવશે. ૧૪ સુદેવ ને સાંડિલ્ય તેને, કહિ વૈદભ વાણ; તમે તાતના સેવક સાચા, જાતિ ભલી તુમ જાણી. ૧૫ ભાઈતણ પરે ચિત્ત કરીને, સુદ્ધિ (સિદ્ધિ) જેઈ આવે સાર; વધામણી મનવંછિત આપિસિ, જે મિલસ્સે ભરતાર! ૧૬ રૂપ કળા વિજ્ઞાન વિચખ્યણ લખ્યણ લેજે જોઈ મુખ્ય રૂપે જે હવે વર્તતો. તે જાણે સહુ કઈ ૧૭ તે ભણી રૂપ ફેરવી એ નર, રહિયે હસે કે ઠમિ; રખે ભુલતાહ તુમે ભાઈ, નલ ઇતિ સંભલી નાંમિ. અસ્નાતા સે ન કરે ભેજન, નિત્ય કૃત્ય નવિ છેડે હસિત વદન સો સદા બોલતે, કેઈર્યું પ્રેમ ન ત્રોડે. ૧૯ ૧ સ્ત્રી. ૨ કરવા. સરખાવો . વ્યા. માંના કરેવા, વરતેવા. સરખા નરસિંહ મેતાનું “અધર અમૃતરસ પાન કરવા.” “અમે અભિમાન ધરવા.” ૩ પ્ર૦ “ામિઠામિ જન ગાવઈ.” ૪ વિચક્ષણ, પ લક્ષણ. પ્ર. “મુખ રૂપિ જુ હુઈ વર્તતુ”૭ ન્હાયા વિના જમતા નથી. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy