SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૪ . ( ૩૭૧). પ્રસ્તાવ ૧૪ . (દૂહા)? હવે પ્રસ્તાવ ચદમે, કવિ કહિસ્ય મનિ પ્રેમિ નલ દવદંતી એકઠાં, મિલે ચઉદમે ખેમિ. શ્રીશારદ સંભારીયે, શ્રી ભાનુમેરૂગણિ ચંદ પ્રણમે પાતક પરલે, લહીયે પરમાણંદ. જામાતા સુદ્ધિ (સિદ્ધિ) જોઈવા, ભમરાય ભંડાર કરી મેહલે છે મોકળું, જોઈએ તે જે સાર. કે સાચું આવી કહે, ઈહાં છે નલરાજાન, પ્રિયંગુમંજરી તેહને, ગે સહસ દે દાન. (ઉલાલે. વાલિ વેલીની ઢાલ) ગ સહસ દે દાન વિષે, ઈતિ કહી રાજા રાણી; હામિ ઠમિ સેવક મેકલિયા, નલ જેવા હિત આણી. ૫ મૈમી લેક એ ત્રણ કરીને, નૂતન જણપ્રતિ ભણાવે; જે જિહાં જાય તે તિહાં ગાય, મધ્ય સંકેત જણાવે. पटं छित्वा प्रनष्टोऽसि, वने सुप्तां विहाय मां; हृदयाद् यदि मे यासि, तद्वेनि तव पौरुषं. तव पुत्रे कलत्रे वा, मित्रे च ममता गताः स्थितो योगीव नीरागी, देव त्वं द्यूतदीक्षया. अद्रशीकरणं पूर्व, देवकार्य त्वया कृतं इदानीं ते तदस्त्येकं, कार्य किंचित् पुनर्नहि. - ૧ રાગ અસાફરી. ૨ ક્ષેમકુશળ. પ્ર. “પરમેં ખેમિ પદરમા પ્રસ્તાવમાં. ૩ જેવા. ૪ હજાર ગાયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy