SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૭૦ ) નળદમયંતીરાસ. ૬૦ સિવ કીધી પૂરવ વાત, કે ચૈતન્હેં ઘાલી ઘાત; મહારાય તેણેિ જૂ રીયા, પુર દેસ ભંડાર નિગીચા. કૃમરિ' નિજ ભૂમિ ઇંડાબ્યા, વનિતા સહિત મહાવનિ આળ્યે;૧ મેં તુમ રિ તેડવા કાજિ, પ્રારથીઓ પડી લાજિ. ૬૧ મનસ્યું નિશિ કિપિવિમાસી, સુતી છડી સો ગયે નાશિ; જવ જાગી સે। નિવદીઠા, ભીમી નિ ભાર અંગીઠા. ૬૨ તે ખિણથી સુણા તાત–માડી ! ભીમી શેકારમેં ભમાડી;પ તે કહિતાં પાર ન આવે, કુણુ દુખ-સાગર ઉલટાવે. હવે થાડે ઘણું કરી જાણા, જો લહે ભીમી, નલ રાણા; તા પુત્રી જીવિત રાખે, ગત પ્રાણ લહે (લડું) સે પાખે. . ૬૪ હેવિ ઇંડા શાક વિખવાદ, પરિહરા સકલ પરમા; સુદ્ધિ (સિદ્ધિ) જોવરાવા નલ કેરી, મત વાત પૂછે હવે ક્રૂરી. ૬પ શ્રૃતિ માતપિતાસુ વાત, કહિંચુ કપિ પૂરવ-અવદાત; ૬૭ સુખે પીહિર રહી દમયંતી, ભરતારની સુદ્ધિ (સિદ્ધિ) જોયંતી. ૬૬ તે નિયમ સદા પ્રતિપાલે, અંગથી વિ આલસ ટાલે; જિનવચન સદા આરાધિ, તાત મંદિર રહી સમાધિ. ગ્રંથ નલાયનનુ ઉદ્ધાર, નલચરિત્ર નવરસ ભંડાર; વાચક નયસુન્દર સુન્દરભાવ, એતલિ એ યેાદશ પ્રસ્તાવ. ૬૮ ઇતિ શ્રીકૃએરપુરાણે નલાયનેાદ્વારે, ભીમી માસી-ભગિનીગૃહ સમગમન તંત્ર નિરાપેક્ષ દાનશાલા અવસ્થિતકરણ તંત્ર કાલક્ષેપાર્થે તત્ર સાંડિલ-સુદેવ મિલન, પિતાગૃહગમનવર્ણના નામ ત્રાદ્ઘશમ: પ્રસ્તાવ: ૬૩ ૧ પ્ર૦ વનિતાસુ મહાવનિ આવ્યુ.”ર પ્ર૦ ભયુ. ૩ ૫૦ “અંગીઠું” ૪ શાકરૂપી જંગલમાં રખડાવી રઝળાવી. પ્ર૦ “ભૈમી જે કરિમ ભમાડી.” હું પ્ર૦ એ ભણિઉ ત્રયાદશમુ પ્રસ્તાવ.” For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International ވ
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy